મેષઃ-
આજે પરિસ્થિતિઓમાં પોઝિટિવ ફેરફાર તથા યોગ્ય અવસર સુલભ થશે. તમારા દરેક કાર્યોને લગન સાથે કરવાની ઇચ્છા રહેશે અને સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. બાળકોને લગતા કોઈ શુભ સમાચાર પણ મળવાથી સુકૂન રહેશે.ધ્યાન રાખો કે થોડી બેદરકારી અને લેટલતીફીના કારણે મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. પારિવારિક વાતાવરણમાં કોઈ જગ્યાએ અશાંતિ અનુભવ થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતી જાળવી રાખો.
વૃષભઃ-
તમે તમારા કાર્યોને વ્યવસ્થિત તથા યોગ્ય તાલમેલ જાળવીને કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. સફળ પણ થશો. આર્થિક રોકાણને લગતા મામલે પણ સમય પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ તમને સન્માનિત રાખશે.ઘરના કોઈ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે, તેમની ભાવનાઓ અને આજ્ઞાઓને ઇગ્નોર ન કરો. વિદ્યાર્થીઓને પણ તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ રહેવાની જરૂરિયાત છે.
મિથુનઃ-
તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે આજે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે, સફળતા પણ જરૂરી છે. અચાનક જ કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત તણાવનું વાતાવરણ ઊભું કરશે.ગુસ્સો અને ઉતાવળ કરવી તેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે, જોકે તેમના કોઈ ષડયંત્ર સફળ થઈ શકશે નહીં.
કર્કઃ-
તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતા તૈયાર કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારી વિચારશૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે.આર્થિક મામલે ખોટ પડવાથી તણાવ રહી શકે છે. વધારે ભીડભાડના વિસ્તારમાં જવાનું ટાળો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા જ તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે.
સિંહઃ-
તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતા તૈયાર કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારી વિચારશૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે.આર્થિક મામલે ખોટ પડવાથી તણાવ રહી શકે છે. વધારે ભીડભાડના વિસ્તારમાં જવાનું ટાળો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા જ તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે.
કન્યાઃ-
તમારો સકારાત્મક દૃષ્ટિકોણ ઘર કે વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે. જો પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને તરત શરૂ કરવાની જરૂર છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન કરાવવાની યોજના બનશે.જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં ગેસ કાયદેસર કાર્યો હાથમાં લેશો નહીં. સમય પ્રમાણે પોતાના કાર્યોને અંજામ આપો. અન્યના મામલે દખલ કરવો તમારી માનહાનિ કરાવી શકે છે.
તુલાઃ-
કામકાજને લઈને કરવામાં આવતી યાત્રા આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કાર્યોને પૂર્ણ ઊર્જા સાથે કરવાનો ઉત્સાહ પણ રહેશે. પારિવારિક વાતાવરણ પણ અનુશાસિત અને પોઝિટિવ જળવાયેલું રહી શકે છે.વિદ્યાર્થીઓ તથા યુવાઓ ખોટા મનોરંજનને લગતા કાર્યોમાં સમય ખરાબ ન કરે. આ સમયે ખોટા ખર્ચ ઉપર કાબૂ રાખવો. ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહને ઇગ્નોર કરશો નહીં.
વૃશ્ચિકઃ-
આજે કોઈ પરેશાનીનો ઉકેલ મળશે, તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ કરો. પરિવાર સાથે ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સમય પસાર થશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદને ઉકેલવામાં સંબંધોમાં ફરીથી મધુરતા આવશે.બિનજરૂરી યાત્રાને લગતો કોઈ પ્રોગ્રામ બનાવશો નહીં. લોકો સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહો. ગેરસમજના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં તમારો સહયોગ જરૂરી છે.
ધનઃ-
લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઈપણ હદે મહેનત કરી શકો છો. આજે પણ તમારો ઉત્સાહ આવો જ રહેશે. મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને સાકાર કરવા માટે સમય યોગ્ય છે. કોઈ સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.
મકરઃ-
આજે પરિવારને લગતી કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારી ખાસ કોશિશ રહેશે અને સફળ પણ થશો. રોજિંદા કાર્યોથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. તેનાથી તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરી શકો છો.ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બની શકે છે. કોઈ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં અલગ થવાના કારણે ચિંતા રહી શકે છે. તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
કુંભઃ-
આજે કોઈ અટવાયેલાં રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કોશિશ કરતા રહો. તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. આ સમયે ગ્રહ સ્થિતિઓ ઉત્તમ રહેશે.બપોર પછી કોઈ અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી ઘરમાં નિરાશા રહેશે. તમારા કાર્યોને ધ્યાનથી પૂર્ણ કરો, થોડી પણ બેદરકારી નુકસાનદાયી સાબિત થઈ શકે છે. રૂપિયાની ઉધારી કરશો નહીં
મીનઃ-
આજે કોઈ રાજનૈતિક સંબંધ દ્વારા તમને કોઈ ફાયદો થવાની આશા છે. તમે તમારી પ્રતિભા અને બુદ્ધિમત્તાના બળે થોડા એવા નિર્ણય લેશો કે તમને પોતાને પણ આશ્ચર્ય થશે. પરિવારની દેખરેખમાં પણ તમારો ઉત્તમ સહયોગ બની રહેશે.કોઈપણ અજાણ વ્યક્તિને પોતાના અંગે જાણકારી આપશો નહીં, નહીંતર કોઈ તમને દગો આપી શકે છે. વિદ્યાર્થી ગણ અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં