તા.૨.૨.૨૦૨૪ શુક્રવાર, સંવંત ૨૦૮૦, પોષ વદ સાતમ, સ્વાતિ નક્ષત્ર, શૂલ યોગ, બાલવ કરણ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુનો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ન ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ) : જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કઈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ન કરવા સલાહ છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રોથી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.
આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ડેટાની દુનિયા આપણી માનવોની દુનિયાને ખતમ કરી નાખશે..!!
અગાઉ અત્રે લખ્યા મુજબ રાહુ મહારાજ મીનમાં ચાલી રહ્યા છે તેથી બજેટમાં ફિશરીઝ પર વિશેષ ધ્યાન અપાયું છે અને એ પછી ફિશરીઝને લગતા શેરમાં પણ તેજી જોવા મળી છે. તો અહીં જણાવી ગયો છું તેમ વર્ષ ૨૦૨૪ શરુ થતા જ અદાલતો સીમાવર્તી ચુકાદાઓ આપવા લાગી છે અને હજુ આગામી દિવસોમાં સમગ્ર દેશનું ધ્યાન ખેંચાય અને નશ્યત થાય તેવા ચુકાદાઓ આવી રહ્યા છે. આજરોજ ૨.૨.૨૦૨૪ તારીખ છે એટલેકે તારીખ માં અંક ૨ ચાર વાર રિપીટ થાય છે અંક ૨ પર ચંદ્રનું આધિપત્ય છે ચંદ્ર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે માટે આ સમયમાં સ્ત્રીઓનું આધિપત્ય વધતું જોવા મળે વળી નવા સંસદભવનના વાસ્તુ મુજબ સ્ત્રીઓની હિસ્સેદારી વધુ જોવા મળે અને ગુજરાત કે સૌરાષ્ટ્રમાં પણ રાજનીતિમાં બહેનો સક્રિય ભૂમિકામાં જોવા મળશે! ગોચર ગ્રહોની વાત કરીએ તો રાહુ મેષમાં થી હવે ઉલ્ટી રીતે ૧૮ વર્ષની એક સાયકલ પુરી કરશે જેમાં તેઓ મીનમાં ચાલી રહ્યા છે આ સમયમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ચરમસીમાએ પહોંચશે! મનુષ્યજીવનનો પ્રવાહ જાણે ડેટા નો પ્રવાહ બની રહ્યો છે વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞો દરેક વ્યક્તિ કે ઘટનાને ડેટા મુજબ જ જુએ છે . ખ્યાતનામ લેખક યુવલ નોઆ હરારીએ પોતાના નવા પુસ્તક હોમો ડેયઝ માં જે દહેશત વ્યક્ત કરી છે તે ભવિષ્યમાં સાચી પડતી જણાઈ રહી છે કે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ડેટાની દુનિયા આપણી માનવોની દુનિયાને ખતમ કરી નાખશે!!(?)
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
Use the buttons below to find the page element that wraps all the repeating elements of your table or list-like content.
Refresh the page and relaunch the workshop to reflect any options changes.
Try Table Capture Pro to be able to capture multi-page tables (demo) and tables whose content changes dynamically (demo). Also, try Table Capture Cloud (Beta) for a bunch of next-level features.
If your table only shows a portion of its content on this page and needs to reload a new page to show more, enable paged capture. (See a demo)
Next: Click whatever link or button will go to the next page. The extension will remember which table you’re interested in. As long as it can find your table, it’ll keep capturing its data as you go through pages.
You have been capturing paged content. Turning paging off now will clear your previously captured data.
Some tables grow and shrink as you scroll or allow you to load new data without the entire site reloading. Turn on dynamic table capture to detect and capture all the rows that are ever displayed. (See a demo)
Turn on dynamic table capture only after you’ve selected the correct page element that wraps all the repeating elements of your table or list-like content.
Next: Click whatever link or button will go to the next page. The extension will then try to click that button continuously until you turn off auto-paging.
When you clip a recipe, Table Capture adds the data to one aggregate collection of data per recipe that you can later export as you so choose.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
|