તા. ૧૬.૮.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ અમાસ, નક્ષત્ર: આશ્લેષા, યોગ: વરિયાન, કરણ: કિંસ્તુઘ્ન આજે સાંજે ૪.૫૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.

 

મેષ(અ,,ઈ)   : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

 

વૃષભ(બ,,ઉ) : જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક  રહે.

 

મિથુન(ક,,ઘ) : તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

કર્ક(ડ,હ)           : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

સિંહ(મ,ટ)        : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

 

કન્યા(પ,,ણ)  : લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે. 

 

તુલા(ર,ત)       : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

 

વૃશ્ચિક(ન,ય)     : વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

 

ધન(ધ,,,ઢ) : આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

 

મકર(ખ,જ)      : કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .

 

કુંભ(ગ,,શ)    : આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહથી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે. 

 

મીન(દ,,,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ન ચાલવું, મધ્યમ દિવસ.

 

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.