મેષ રાશિફળ (Aries):
મહેનત અને સમર્પણ સાથે કાર્યસ્થળ પર તમારું સ્થાન જાળવી રાખશો. લેવડ-દેવડમાં સાવધાની રાખો નહીંતર આર્થિક નુકસાન થશે. વેપારમાં નફો સારો રહેશે. તમારા વ્યવસાયમાં આનંદનું વાતાવરણ રહેશે. આજે તમે જે પણ કાર્ય સમર્પણથી કરશો, તેનું પરિણામ તમને તે જ સમયે મળી શકે છે. આજે તમારા વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે.
વૃષભ રાશિફળ (Taurus):
ભાગ્ય સમર્થ રહેશે. તમારું આયોજન ધંધાને આગળ લઈ જશે. લાભ અને પ્રભાવમાં વધારો થશે. દરેક સાથે તાલમેલ રાખવો. નેતૃત્વ અને સંચાલન વધુ સારું રહેશે. જોખમ લેવાની વિચારસરણી તમને તમારા વ્યવસાયમાં નફો આપશે. આજે તમારું મન પણ થોડું વિચલિત રહી શકે છે. તણાવ મુક્ત કરવા માટે તમે નાની સફર પર પણ જઈ શકો છો. જેના કારણે આર્થિક પ્રગતિની સંભાવના છે. સંપૂર્ણ રીતે વિચાર કર્યા પછી જ પોતાના નિર્ણયને આગળ વધારજો.
મિથુન રાશિફળ (Gemini):
મહત્વપૂર્ણ નિર્ણયો પેન્ડિંગ ન રાખો. શુભેચ્છકોની સલાહને માન આપવું. આર્થિક વિષયોમાં સક્રિયતા લાવવી. જો તમે સુમેળમાં કામ કરો છો, તો અણધાર્યો ફાયદો થઈ શકે છે. તમારા બજેટ પર ધ્યાન આપો, બિનજરૂરી વસ્તુઓ પર વધુ ખર્ચ ન કરો. અજાણી વ્યક્તિ સાથે વાત કરતી વખતે સાવચેત રહો. અજાણ્યા લોકોની સલાહ પર રોકાણ ન કરો નહીં તો નુકસાન થશે. તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે.
કર્ક રાશિફળ (Cancer):
દિવસ તમારા માટે લાભદાયી છે, જોખમ લેશો તો લાભ થશે. ધીરજથી અને તમારા વર્તનમાં સુધારો કરીને સમસ્યાઓને સુધારી શકાય છે. તમને કોઈ તકલીફમાં મદદ કરવાનો મોકો મળશે. આજનો દિવસ તમારા વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કામ બાબતે તમામ વિવાદો આજે ઉકેલાઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે. સ્થાવર મિલકતના મામલામાં પરિવારના સભ્યો અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે.
સિંહ રાશિફળ (Leo):
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. હવામાનમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જેના કારણે તમારા ધંધાકીય કામમાં વિલંબ થઈ શકે છે. ઉતાવળ કરવાનું ટાળો અને ચિંતા કરશો નહીં, તેનાથી તમારા વ્યવસાયને કોઈ નુકસાન થશે નહીં. આર્થિક મોરચે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે તમને દિવસભર લાભની તકો મળશે. તેમજ આજે તમે ખૂબ જ સક્રિય રહેશો. પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો. કોઈ મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. દિવસ સારો પસાર થશે. યોગ્ય સમયે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહે તેવી શક્યતાઓ છે. આજનો દિવસ સાવધાન રહેવાનો છે. વેપારમાં કોઈ મોટું જોખમ ન લેવું, નુકસાન થવાની સંભાવના છે.
તુલા રાશિફળ (Libra):
પ્રિયજન માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહેશે. સાવધાન રહો કેમ કે અચાનક જ કોઈ મુશ્કેલી પણ સામે આવી શકે છે. કામના દબાણના લીધે તમે કોઇ જગ્યાએ ફસાયેલા અનુભવ કરી શકો છો. થોડા લોકો તમારાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે. આજે પાર્ટનરશીપમાં કરવામાં આવેલ ધંધામાં તમને ઘણો ફાયદો થશે. આજે તમારી પાસે રોજિંદા ઘરના કામકાજ સંભાળવાની સુવર્ણ તક છે. દિવસ તમારા મન પ્રમાણે પસાર થશે. શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને તંદુરસ્ત રાખશો. તમારા પ્રિયજનોની મદદ કરવી તમને સુખ આપી શકે છે. જીવનશૈલીને પણ ઉન્નત બનાવવા માટે કોશિશ કરતા રહો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આટલું જ નહીં આજે તમારે તમારા બિઝનેસને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. ભાવનાત્મક વાતોની અસર જીવનમાં વધતી જોવા મળશે. તમારી આસપાસના લોકોના જીવનને લગતી દરેક વાતમાં તમારી મદદની જરૂર રહેશે. બીજા લોકોની મદદ ઈમોશનલી રીતે કરતી વખતે તમારી પર કોઈપણ વાતને નકારાત્મક પ્રભાવ ન પડે તેનું ધ્યાન રાખજો.
ધન રાશિફળ (Sagittarius):
તમને પ્રાપ્ત થયેલી દરેક સ્કિલનો સારી રીતે ઉપયોગ કરીને જીવનશૈલીને સુધારવાનો પ્રયાસ કરો. નાની-નાની આદતોને લીધે મોટો ફેરફાર જોવા મળી શકે છે. આળસથી પોતાની જાતને દૂર રાખો. જે લોકોની સાથે સમય વિતાવવાથી કામને લગતી પ્રેરણા મળે છે. હાલના સમયમાં એ જ લોકોને જીવનમાં પ્રાધાન્ય આપજો.
મકર રાશિફળ (Capricorn):
ઘરમાં સારા કાર્યની ચર્ચા થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી તમે જે સફળતા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તમને તે લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે હળવા-મળવાનું થશે. કામકાજી મહિલાઓ પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકે છે.
કુંભ રાશિફળ (Aquarius):
નિર્ણયના દરેક પરિણામની જવાબદારી લેવાની ક્ષમતા તમારામાં છે કે નહીં એ વાતનું સારી રીતે અવલોકન કરી લેવું જરૂરી છે. મનમાં પેદા થઈ રહેલાં વિચારો પર ધ્યાન જરૂર આપો, પરંતુ હાલના સમયમાં આ વિચારોને અમલમાં લાવવા માટે પ્રાધાન્ય આપવું ખોટું હોઈ શકે છે.
મીન રાશિફળ (Pisces):
શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. બપોર પછી પરિસ્થિતિ પહેલાની જેમ અનુકૂળ થઈ જશે. તમારી યોગ્યતા અને આવડતના સમાજ અને સંબંધીઓ વચ્ચે વખાણ થશે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી રાહત મળી શકે છે.