તા. ..૨૦૨૩ શનિવાર,

સંવંત ૨૦૭૯ ફાગણ સુદ બારસ

નક્ષત્ર: પુષ્ય  

 યોગ: શોભન

કરણ: કૌલવ  

આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કર્ક (,)   રહેશે.

મેષ (,,): નોકરિયાત વર્ગને મધ્યમ રહે, વેપારી મિત્રો  ને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.

વૃષભ (,,): ફસાયેલી  ઉઘરાણી છૂટે, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પડે. શુભ દિન.

મિથુન (,,):  મનનું ધાર્યું ના થાય, માનસિક વ્યગ્રતા રહે,બેચેની જણાય,મધ્યમ દિવસ.

કર્ક (,): ભાગીદારીમાં કામ હોય તો લાભ થાય, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.


સિંહ (,):  બિનજરૂરી દોડધામ ટાળવી ,શરીર બાબતે સાવચેતી રાખવી,ખાવા પીવા માં ધ્યાન દેવું પડે.

કન્યા ( , , ): જુના સંબંધોને તાજા કરી શકો, પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.  

તુલા (,):  સુખ સગવડમાં વૃદ્ધિ થાય, નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

વૃશ્ચિક ( , ):  તમારા વિચારોમાં તાજગી જોવા મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.

ધન ( , , , ): લેખન વાંચનથી પ્રગતિ થતી જોવા મળે,  તમારા યોગ્ય વાણી વર્તન થી આગળ વધી શકો,શુભ દિન.

મકર ( , ): અન્ય ક્ષેત્રમાં આગળ ના વધતા રૂટિન કામમાં ધ્યાન આપવું,  તમારા ક્ષેત્ર માં પ્રગતિ સાધી શકો,કાર્યસિદ્ધિ થાય.

કુંભ ( ,, ) : નાની નાની બાબતો તમને અસર કરતી જોવા મળશે, ગુસ્સા પર કાબુ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.    

મીન ( , , ,): થોડી ધીરજ રાખશો તો આકસ્મિત લાભ થાય,ધંધા માં બરકત જોવા મળે,શુભ દિન.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.