આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે. ત્યારે 100 વર્ષ પહેલા ગુજરાતનાં ગામડાના યુવાનો કેવી રીતે મોજ માનતા હતા , ચૂલા પર સાસોઈ બનાવતી મહિલા , ગામના એક જ સ્થળે ભેગી થઈ સંગીત સાંભળતી મહિલાઓ , પહેલાના વર્ષમાં ગૃહ
ઉધ્યોગનું કામ કરતી મહિલાઓ ,જળ ફેકી , માછલીઓ પકડતો માછીમાર સહિત અનેક વિધ વિષયો ઉપર અનેક વિવિધ ફોટોગ્રાફ ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવતા હોય છે. જે ખૂબ જ જીવંત લોકોના માનસમાં બની જતાં હોય છે.