•આજનું રાશી ભવિષ્ય•
મેષ: મહત્વના નિર્ણયો લેવાય,બાળકો માટે સમય આપવો પડે, યાત્રા પ્રવાસમાં પ્રતિકુળતા.
વૃષભ: આજે થોડી મૂંઝવણ અનુભવશે, શંકાશીલ મનોવૃત્તિ રહે, વાહન સુખની પ્રાપ્તિ
મિથુન: ટૂંકી યાત્રાના યોગ,નવી શરૂઆત થાય, ભાઈ ભાંડુંથી અનુકુળતા.
કર્ક: ચિંતામાં વધારો થઇ શકે, સામાન્ય આર્થિક લાભ, તકરારની સંભાવના.
સિંહ: સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, મનની પ્રસન્નતા રહે, સંબંધોમાં સંતુલન રહે
કન્યા: ગેરસમજ ની શક્યતા થી બચવું,આર્થિક ક્ષેત્રે તણાવ વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું
તુલા: આવકમાં વૃદ્ધિના યોગો, નવા આયોજનોમાં સફળતા, મિત્રોથી લાભ થઇ શકે.
વૃશ્ચિક: હળવાશની લાગણી અનુભવાય, વ્યવસાયમાં સફળતા–પ્રગતિ રહે,પોતાની આવડતથી સફળતા રહે.
ધન: મહેનતનું ફળ મળશે, બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના.
મકર: કામકાજમાં વધુ જવાબદારી, દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા, વાહન ચલાવતા સંભાળવું.
કુંભ: માનસિક અશાંતિ રહે, દાંપત્યજીવનમાં અનુકુળતા, અપરીણીતો માટે શુભ સમય.
મીન: આરોગ્યમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ, વાસ્તવિકતાથી નિર્ણયો લેવા.
•આજનું પંચાંગ
તારીખ: ૨૭-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શનિવાર,
તિથી– મહા સુદ પૂનમ
નક્ષત્ર– મઘા
યોગ– સુકર્માં
કરણ– બવ
આજની રાશિ– (સિંહ: મ,ટ)
દિન વિશેષ– માઘી પૂર્ણિમા, માઘ સ્નાન સમાપ્ત