મેષ રાશિફળ- ખોટા વિવાદમાં સમય ખરાબ ન કરો. આ સમયે પારિવારિક જવાબદારીઓ પણ વધી શકે છે. જેને નિભાવવામાં થોડી મુશ્કેલીઓ આવશે. આજે વાહનનો પ્રયોગ ન કરો. આજનો દિવસ બેકાર પસાર થવાની શક્યતા છે. આજે તમારા રોમાન્સને ઝાટકો લાગી શકે છે અને કિંમતી ગિફ્ટનો જાદુ નહિં ચાલે. આજનો દિવસ તણાવ ભર્યો અને નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે. દિવસના કામોના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે. ભારે આર્થિક યોજનાઓમાં પડવાથી દૂર હરો.
વૃષભ રાશિફળ – વધારે ગુસ્સો અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. એટલે તમારી ઊર્જાનો પોઝિટિવ ઊપયોગ કરો. ખાલી વાતો કરવાથી કશું જ થતું નથી. આ સમયે ખર્ચ પણ વધારે રહી શકે છે. કોઈ સંત પુરુષના આશિર્વાદ માનસિક શાંતિ પ્રદાન કરશે. આર્થિક સમસ્યાઓ રચનાત્કમક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે. રોમાન્સ, હરવું-ફરવું અને પાર્ટી કરવી રોમાંચક રહી શકે છે. વેપારમાં ભાગીદારીથી બચવું. સંબંધીઓને લઈને જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે
મિથુન રાશિફળ – વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપે. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિના આવવાથી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ શકે છે. સાથે જ મૂડ પણ ખરાબ રહી શકે છે. થોડો સમય અધ્યાત્મમાં પસાર કરો. આજે તમારા જીવનમાં સાચા પ્રેમની કમીનો અનુભવ કરશો.આજે ભાગંભાગ માટે પોતાને પ્રેરિત ન કરો. શારીરિક અને માનસિક બીમારીનું જડ દુઃખ હોઈ શકે છે.કમિશન, રોયલન્ટી થકી લાભ થશે.જીવનસાથીના મામલે જરૂર કરતા વધારે દખલ કરવી ઝઘડાનું કારણ બની શકે છે.
કર્ક રાશિફળ – જૂના ઝઘડા ફરી સામે આવી શકે છે. તમે ધૈર્ય સાથે તેનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. સરકારી મામલાઓને પણ આજે ટાળો તો વધારે સારું રહેશે. પારિવારિક તણાવોમાં ધ્યાન ભંગ ન કરો, સમજી વિચારીનો બોલવું. લગ્નજીવનમાં દિલચસ્પી ઓછી થતી અનુભવાશે. આજનો દિવસ ફાયદામંદ સાબિત થશે. જૂની બીમારીમાંથી આરામ અનુભવશો. લોકોને આપેલા પૈસા પાછા મળી શકે છે અથવા નવી યોજનામાં લગાવેલા પૈસાનો ફાયદો મળી શકે છે.
સિંહ રાશિફળ– શેર, સટ્ટો વગેરે જેવી ગતિવિધિઓમાં વધારે રોકાણ ન કરો. ઘરમાં મહેમાનો આવવાથી મહત્ત્વપૂર્ણ કાર્ય અટકી પણ શકે છે. કોઈ મુદ્દા ઉપર વધારે સમજી-વિચારીને કામ કરવા સાથે-સાથે તેને શરૂ કરવાની પણ કોશિશ કરો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. ઉતાવળમાં નિર્ણય ન કરો નહીં તો પસ્તાવાનો વારો આવશે. નાણાંકિય અનિશ્ચિતતા તમને માનસિક તાણ આપી શકે છે.
કન્યા રાશિફળ– આજનો દિવસ તમારા માટે મોજ-મસ્તી અને આનંદથી ભરેલો રહેશે.તમારી સામે આવતી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું.ખૂબસૂરત અને પ્રેમાળ માણસને મળવાની પ્રબળ સંભાવના છે.કામકાજના સમયમાં સારો મિત્ર વિઘ્ન નાંખી શકે છે.બહાર નીકળો અને નવા લોકોના સંપર્ક અને દોસ્ત બનાવો. પરિવારના સભ્યો સાથે સમય ન આપ્યો તો ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. પોતાના કામ ઉપર ધ્યાન આપશો તો કામયાબી અને પ્રતિષ્ઠા તમારી થશે.
તુલા રાશિફળ – ભૂતકાળમાં લીધેલાં નિર્ણયનો આર્થિક ફાયદો આજે તમને મળી શકે છે. આવી રહેલાં રૂપિયાનું યોગ્ય રોકાણ કરવું નહીંતર જેટલાં રૂપિયા આવ્યાં છે તેટલાં જ ખર્ચ પણ થઇ જશે.કરિયર અંગે લીધેલો નિર્ણય તમને આર્થિક ફાયદો અપાવશે. આંખના દર્દીઓ પ્રદૂષિત જગ્યાઓ પર જવાથી બચો.કોઈ મોટી યોજના અથવા વિચાર તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.પોતાના પરિવારના સભ્યોની જરૂરતો ઉપર ધ્યાન આપો.પોતાના ધ્યેય તરફ શાંતિથી આગળ વધતા રહો.લગ્નજીવનના ફાયદાઓ આજે તમે મેળવી શકો છો.
વૃશ્ચિક રાશિફળ -. આજે કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે જે ખૂબ જ લાભદાયી રહેશે. જમીન કે વાહનને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો તેને અનુકૂળ પરિણામ મળશે. માનસિક રૂપથી તમે સુકૂન અનુભવ કરશો. આજે તમારી પરેશાનીઓમાંથી ઝડપથી મૂક્તિ મળશે. આજે તમે અલગ પ્રકારના રોમાન્સનો અનુભવ કરી શકો છો. પોતાના જીવન સાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. બેન્ક સાથે જોડાયેલી દિવડ-દેવડમાં ખાસી સાવધાની રાખવાની જરૂર છે. મનમાં તણાવ છે તો નજીકના સંબંધી કે દોસ્ત સાથે વાત કરો.
ધન રાશિફળ– મેડિકલ ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત કરે. જો તમે સરકારી નોકરીની ઇચ્છા રાખો છો તો યોગ્ય વ્યક્તિન દ્વારા માર્ગદર્શન મળવું તમારા માટે જરૂરી રહેશે. પ્રેમના મામલે તમને ખોટા સમજવામાં આવી શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ સારો પસાર થઈ શકે છે.તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને આજના દિવસનું સરળ કામકાજ તમને આરામ આપશે. આજે સારા પૈસા કમાવવાની તક પરંતુ ખર્ચમાં ધ્યાન રાખવું. ઘરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા મોટાઓની સલાહ લો.
મકર રાશિફળ– તમારી આર્થિક પરિસ્થિતિને સારી જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. નવું ઘર કે વાહન ખરીદવાની યોજના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. આજે તમારું દુઃખ બરફની જેમ પીગળી જશે. નવી યોજનાઓ અને ખર્ચને ટાળો. લગ્નજીવન વાધારે સુખમય બનાવવા માટેના તમારા પ્રયત્નો આશા કરતા વધારે રંગ લાવશે. ભૌતિક વાતોમાં પ્રગતિ જોઇ શકવું તમારા માટે સરળ રહેશે. ભૂતકાળમાં લીધેલા ખોટા નિર્ણયો માનસિક અશાંતિ અને ક્લેશનું કારણ બનશે. કોઈ સારો નવો વિચાર તમને આર્થિક રીતે ફાયોલ અપાવી શકે છે.
કુંભ રાશિફળ-. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો. આજે તમને આર્થિક નુકસાન થઇ શકે છે. એટલે નાની-નાની વાતો ઉપર પણ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. કોઇ અન્યની ભૂલની સજા તમને મળી શકે છે. પોતાના જીવન સાથી સાથે પ્રેમ અને સ્નેહ મહેસૂસ કરો, રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. કામ કરવામાં એકાગ્રતા જાળવી રાખવાની કોશિશ નહીં કરી શકો. તળેલી અને સેકેલી વસ્તુઓથી દૂર રહો અને નિયમિત વ્યાયામ કરતા રહો. પૈસાને ધ્યાન રાખીને ખર્ચ કરવા નહીં તો પાછળથી સમસ્યા ઊભી થઈ શકે છે.
મીન રાશિફળ– આસપાસની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે સરળ રહેશે. નકારાત્મક વાતોને પણ તમે પોઝિટિવ બનાવવામાં સફળ રહેશો. ભૂતકાળમાં કોઇએ કરેલી મદદથી આજે તમને ફાયદો મળી શકે છે. માનસિક શાંતિ માટે તણાવના કારણોનું સમાધાન કરો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે. લાંબા સમયથી ઘરના કામકાજના હિસાબથી આજનો દિવસ સારો રહી શકે છે. આજના દિવસે તમારા ધારણાની જેમ વસ્તુઓ નહીં થાય. લગ્ન જીવનના સૌથી નકારાત્મક ક્ષણનો સામનો કરવો પડી શકે છે.