માતાજીનું નવલું સ્વરુપનું નામ સિઘ્ધિદાત્રી છે માતાજી બધી જ પ્રકારની શુભ સિઘ્ધિ આપનાર છે. માર્કન્ડેય પુરાણપ્રમાણે અણિમા-મહિમા, લધિમ: પ્રાપ્તિ, પ્રકામ્ય ઇશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની સિઘ્ધી છે.

જયારે બ્રહ્મ વૈવર્ત પુરાણ મા અઢાર પ્રકારની સિઘ્ધી બતાવવામાં આવી છે.અણિામાં, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, મહિમા, વિશિત્વ, સર્વકામ, સર્વરીત્વ, દુર શ્રવણ, પરકાયા પ્રવેશ, વાક સિઘ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહાર, અમરત્વ,સર્વન્યાયથત્વ, ભાવના, સિઘ્ધી

મા સિઘ્ધિ દાત્રી ભકતો અને સાધકોને આ બધી જ પ્રકારની સિઘ્ધિ આપવાનું સામર્થ ધરાવે છે.દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવને માતાજીની કૃપાથી સિઘ્ધી પ્રાપ્ત થઇ હતી મહાદેવજીનું સ્વરુપ અર્ધનારીશ્ર્વરના રુપમાં પ્રખ્યાત થયા માતાજી સિઘ્ધીદાત્રી નુ પુજન અને ઉ5ાસના કરવાથી પરમશકિતની પ્રાપ્તી થાય છે અને અમૃત તત્વની પ્રાપ્તી થાય છે.

મંત્ર

હ્રીં હ્રીં સિઘ્ધિયૈનમ:

નૈવેધ: માતાજીને હલNવો પુરી ખીર અર્પણ કરવા ગરીબોને ભોજન કરાવું 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.