ચાલને જીવી લઇએ
આજના ચાલને જીવી લઈએ પ્રોગ્રામમાં લોકો કોરોના સ્થિતિમાં ઘરમાં જકડાઈ ગયા છે. તેઓને અષાઢી માહોલ જામ્યો છે અને અષાઢની મેઘલી રાતે જે મેઘ સવારી આવી હોય અને એ મેઘ સવારી વખતે કોઈ વ્યકિત પોતાનાં પિયુ મતલબ પ્રિયતમા પછી તે મીરા હોય તે કૃષ્ણને યાદ કરતી હોય, રાધાને કાન યાદ આવતો હોય અને કવિ કાલીદાસની જેમ કે જેને સવાર સુધી રાહ જોવાની ધીરજ ખૂટી જાય તેવા આજના કાર્યક્રમમાં શ્યામલ જાદવ આપણને મેઘલી રાત જેવા કે જેમાં વિજળીના કડાકા થાતા હોય ત્યારે આવાજ ઘેઘુર કંઠવાળા શ્યામલભાઈ જાદવ ખરેખર યાદગાર સાંજ બનાવી દેશે.
આજના કાર્યક્રમમાં શ્યામલ જાદવ
- ગાયક: શ્યામલ જાદવ
- એન્કર: પ્રીત ગોસ્વામી
- કિબોર્ડ: રિયાઝ જરીયા
- ઓકટોપેડ: ભાર્ગવભાઈ ઉમરાડીયા
- કહોન: કાદિર મલ્લીક
આજના સુમધુર ગીતો
- જો ભેજીથી દુઆ…
- એક તુહી ભરોસા…
- ચાંદ હે મેરા દિલ…
- તુ સફર મેરા, તુહી મેરી મંઝીલ…
- એ જીંદગી ગલે લગાલે…
- જનમ જનમ જનમ સાથ ચલના યૂહી…
- તું ઈતના જરૂરી કૈસે હુઆ…
- કંલક નહિ ઈશ્ક હે કાઝલ પીયા…
- એલાન હે…
- જીણા જીણા જીણા રે ઉડા ગુલાબ…