અબતક, રાજકોટ
આજે 3 માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ એટલે આપણી મહામૂલી શ્રવણ શક્તિ ની સંભાળ રાજકોટ ના જાણીતા ઇ એન ટી સર્જન ડો હિમાંશુ ઠક્કર જણાવે છે કે કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે માટે who દ્વારા વર્ષ 2022 માટે them રાખવામાં આવી છે.to hear for life, listen with car આજના યુગ માં નાની ઉંમર પણ બહેરાશ નું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે જેનું કારણ મોબાઇલ નો વધારે સમય માટે ઉપયોગ ખુબજ ઊંચા અવાજ માં મ્યુઝિક અને ગીતો સાંભળવા ટ્રાફિક અને ડી જે નો અવાજ જેને noise induced hear ing loss કેવાય છે જે કોઈ પણ વ્યક્તિ ના કાન ને ખુબજ નુકશાન કરે છે આ ઉપરાંત કાન ના રોગો જેવાકે કાન માંથી આવતા રસી ની અવગણના અને નાના બાળકો માં પણ કાન ની સંભાળ નો અભાવ કાયમી શરદી વિ બહેરાશ માટે કારણભૂત છે.
બહેરાશ ત્રણ પ્રકાર ની હોય છે CONDUCTIVE એટલે કાન ની હાડકી ની બહેરાશ SENSORY NEURAL એટલે નસ ની બહેરાશ અને મિક્સ DEAFNESS એટલે બન્ને પ્રકાર ની બહેરાશ મોટી ઉંમરે નસ ની બહેરાશ થતી હોય છે કોઈ કોઈ દવાઓ પણ બહેરાશ નોત્રી શકે છે જેથી સમય સર નિદાન થી બહેરાશ અટકાવી શકાય છે.
કાન માં મશીન પહેરવા થી તેનો ઉકેલ શક્ય છે નાના બાળકો માં જાત બહેરાશ માટે કોકલિયર ઇમ્પલાનન્ટ ઓપરેશન થી સારવાર શકય છે મોબાઇલ અને બીજા મ્યુઝિક DEVICE માં સાઉન્ડ SET THING માં એ WARNING AVE છે કે અવાજ કાન ને નુકશાન કરી શકે છે 50 ડેસિબલ થી વધારે લાંબો સમય મ્યુઝિક ના સાંભળવું જોઇએ જો બહેરાશ ના ચિન્હો લાગે તો ઇ એન ટી સર્જન પાસે ચેક અપ કારાવું જોઈ ઍ અને ઔડીઓમેત્રી થી તપાસ કરવી જોઈએ તો આજન દિવસે ડો હિમાંશુ ઠક્કર ઇ એન ટી સર્જન કે જેઓ 20 વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખાસ સંદેશ આપે છે કે કુદરતે આપેલી મહામૂલી શ્રવણશક્તિ ની સંભાળ રાખવી જોઈ એ અને જો બહેરાશ લાગે તો તેનું સમય સર નિદાન અને સારવાર કરાવવી જોઇએ હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ની દાત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ 202 લાઈફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મોબાઇલ નંબર 91061 19038 અને 0281 2483434