જયારે દેશની સુરક્ષાનો સવાલ હોય ત્યારે વાત-વાતમાં ઉઠતો વિરોધ કેટલો વ્યાજબી ?
દેશ ના સંવિધાનની પ્રસ્તાવનિકા માં નાગરિક ધર્મ ની મૂળભૂત ફરજો માં પ્રથમ દેશ ની એકયતા ભાતૃપ્રેમ નું અનુમોદન કરાયું છે ત્યારે દેશ સળગતા સિમાડા ઓની જીવ ના જોખમે સુરક્ષા કરતા સેનિકો મુદ્દે પણ શંકા કરી પુરાવો મગતા વિરોધી રાષ્ટ્રીય ઓફિશયલી સિક્રેટ એક્ટ ગુપ્તા નું આચરણ કરો દેશ સીમાડા ઉપર સીમા સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સ્થાપના દિન દેશની સીમા ઓનું રક્ષણ કરવા અને ગરકાયદે ઘૂસણખોરી દાણચોરી અટકાવવા સુરક્ષાદળ જરૂરી છે તે માટે 1 લી ડિસેમ્બર 1965 ના રોજ સીમા સુરક્ષા દળ (બોર્ડર સિકયોરિટી ફોર્સ બી.એસ.એફ) ની સ્થાપના કરવામાં આવી અને તેથી આ દિવસ સ્થાપના દિન તરીકે દર વર્ષે ઊજવવામાં આવે છે.
દેશ ના પ્રધાન મંત્રી રક્ષા મંત્રી સહિત ના નીતિ નિર્ધારકો સીમા ઉપર જઈ જવાનો સાથે પર્વો મનાવી ઉત્સાહ વર્ધક તહેવારો મનાવે છે દેશ ની સીમા સુરક્ષા ની વાત અતિ મહત્વ ની હોય છે ત્યારે તંદુરસ્ત લોકશાહી માટે વિરોધ જરૂરી છે પણ દેશ ની સુરક્ષા નો સવાલ હોય ત્યારે વિરોધ વ્યાજબી નથી વાતવાતમાં વિરોધ શુ? દેશ ની સુરક્ષા માં નવા આયામો માટે ખુશી થવા જેવું છે ગુજરાત સરકારનું આહવાન ડિફેન્સ ઓફસેટ. રક્ષાદળો ના શસ્ત્ર સરંજામ ઉત્પાદકની આંતરરાષ્ટ્રીય પરીબળમાં રક્ષા ઉત્પાદનોના મેન્યુફેકચરને ગુજરાત આવવા આહવાન સ્વાવલંબી રક્ષા ઉત્પાદનો સંશોધનોની માંગ છે.
પ્રશિક્ષિત માનવ સંશાધન વિકાસ માટે ઉજળી આશા.યુથ ક્ધવેનશન એમ્પાવારિંગ યુથ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ માટે આશીર્વાદ રૂપ કહેવાય સી.સી.ટી.વી.ટેકનોલોજી સંચાલિત સુરક્ષા.પ્રોજેકટ. માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ સુરક્ષા માટે અભિનવ પ્રોજેકટ નાગરિક સુરક્ષા માટે વિશ્વસનીય સતર્કતા અને સજજતા માટેની ટેકનોલોજીની દિશા દર્શક છે.
સિકયોરીટી વિજિલન્સ નેટવર્કની આ પહેલ પોલીસ ભરતીમાંથી કોન્સ્ટેબલથી લઈ ઈન્સ્પેકટર ભરતી સુધી બહુહેતુક કોમ્પ્યુટર આઈ.ટી.તાલીમ અને ટેકનો સેવી યુવાનો મળે તેવા અભિગમ અપનાવી ગુજરાતને ગુના મુકત કરવાના શુભ ઉદેશથી ક્રાઈમ ડિટેકશનમાં ટેકનોલોજી સંચાલિત વિજિલન્સ સર્વેલન્સ પ્રોજેકટ ખુબ જ આશીર્વાદ રૂપ નિવડશે
ડિફેન્સ ઓફસેટ સિક્યુરિટી વિજિલન્સ નેટવર્ક ટેકનોસેવી બહુહેતુક ક્રાઈમ ડિટેકટિવ માટે આશીર્વાદ રૂપ છે ત્યારે દેશ ની સુરક્ષા ના પ્રશ્ને પણ વિરોધ કરતા સુર (કૂતરું તાણે ગામ ભણે શિયાળ તાણે સિમ ભણે) તેવી સ્થિતિ નિર્માણ કરતો વિરોધ વ્યાજબી તો નથી સરહદ આસપાસ ના વિસ્તારો માં એન્ટીના વાળું બાજ બાજ નજર માટે પ્રેરે છે આપણું આઈ બી સંપૂર્ણ નિમ્ન સ્તરે છે ત્યારે ગુપ્તચર ક્ષેત્રે ઇઝરાયલ ની મોસાદ જેવી દુરંદેશી અને નવીનતમ ટેકનોસેવી નેટવર્ક જરૂરી છે આ માટે ગુજરાત ની પહેલ સમગ્ર દેશ માટે દિશા દર્શક છે