રાજકોટના જૈન-શ્રેષ્ટી અને અગ્રગણ્ય વેપારી દિનેશભાઇ ચુનીલાલ પારેખનો આજે ૮૧મો યશસ્વી જન્મદિવસ છે. તેઓ યુરોપિયન જીમખાના, રોટરી કલબ, રાજકોટ કેન્સર હોસ્પિટલ, સંગીત નાટય ભારતી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, અ.હિ. કન્યા વિદ્યાલય સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગોંડલ રોડ પર આવેલા ટાફે ટે્રકટર શો રૂમના માલિક છે રાજકોટમાં વર્ષોથી સ્થાપી થયેલા દિનેશભાઇ પારેખ મુળ વડીયા દેવળી ગામના વતની છે અને વતનની સંસ્થાઓમાં પણ સક્રિય યોગદના આપી રહ્યા છે આજે તેમના જન્મદિન નિમિતે મો.નં.૯૮૨૫૦ ૭૮૯૮૯ ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે. અબતક પરિવાર તેમના જન્મદિન નિમિતે હાર્દિક શુભકામના પાઠવે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી