ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ગુજરાતનાં મહાપ્રબંધક અસીમ છાબડાનો આજે જન્મદિવસ છે. તેમની આગેવાનીમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની અછત લોકોને ન પડે તે માટે અનેકવિધ હકારાત્મક પગલા લઈ લાખો લોકોની જઠરાગ્નિ ઠારી છે. તેમના માર્ગદર્શન હેઠળ એપ્રિલ-૨૦૨૦માં ગુજરાતમાં કુલ અનાજનાં ૧૧૯ રેકો મંગાવવામાં આવ્યા હતા. તેમની કામગીરીની પ્રશંસા લોકમુખે ચર્ચાઈ રહી છે. તેઓએ અનાજ વિતરણ પ્રણાલી સુચારુ રીતે બનાવી છે જેથી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને યોગ્ય સમયે અને પુરતા પ્રમાણમાં મળી રહિ છે ત્યારે આજે તેમના જન્મદિવસે સમગ્ર ગુજરાત અને ભારતભર માંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં