ભારત ભરનું હિન્દૂ મુસ્લિમોની આસ્થા નું પ્રતીક અને જીયા દરોજ લાખોની સંખ્યામાં હિન્દૂ મુસ્લિમો કોઈપણ જાતના ભેદભાવ વગર પોતાનું શીશ જુકાવેછે અને રાજેસ્થાન ના અજમેર ખાતે જેઓ નું મજાર આવેલ છે તેવા હજરત ખ્વાજા ગરીબ નવાઝ ની વિલાદત ના શુભ અવસર પર ધોરાજી ખાતે આજે જશને વિલાદતે ગરીબ નવાઝ કોન્ફ્રન્સ માં સૈયદ અમીનુલ કાદરી સાહેબ નું વાયઝ લખો નો યુવાનો ના હદયમાં વસતા અને પોતાના વક્તવ્ય થકી દેશ પ્રેમ માતૃભૂમિ પ્રેમ સહીત શીખ આપનાર અને યુવાનો અને સમાજમાંથી કુરિવાઝો નાબૂદ કરવા અને ખાસ કરી ને ઇસ્લામ ધર્મ એ એખલાસ ભાઈચારો અને અમન શાંતિ નો સંદેશ આપતો ધર્મ છે.
એવાત પર લોકો ને શીખ આપનાર યુવા આલીમ એવા સૈયદ અમીનુલ કાદરી સાહેબ નું વાયજ નું આયોજન જસને વિલાદતે ગરીબ નવાઝ ના પવિત્ર અવસર પર ધોરાજી ખાતે સફળ આયોજન કરવામાં આવેલ છે ચકલા ચોક ખાતે તા ૧૯ મંગળવાર આજે રાત્રે ૧૦ કલાકે આ વાયઝ નો કાર્યક્રમ યોજાશે આ વાયઝ માં પધારવા માટે ચકલા ચોક કેજીએન કમીટી ના કાર્યકરો એ એક યાદીમાં જણાવ્યું છે વાયઝ બાદ ભારત દેશ ની સલામતી અમન શાંતિ માટે ખાસ ગરીબ નવાઝ ની બારગાહ માં દુઆએ ખેર કરવામાં આવશે