પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી ગુજરાતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ
દેશના ૭૪માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિત પ્રદેશ હોદ્દેદારો-અગ્રણીઓ, તેમજ કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌ ગુજરાતવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આજનો દિવસ ‘પરતંત્ર’માંી ‘સ્વતંત્ર’માં પ્રવેશની ગૌરવવંતી યાત્રાનું સ્મરણ કરીને ગર્વ અને સન્માનની લાગણીની અનુભૂતિ સો આઝાદીની લડતમાં યોગદાન આપનાર, પ્રાણોની આહુતિ આપનાર પ્રત્યેક શૂરવીરનું સ્મરણ કરી તેને કોટી કોટી વંદન કરવાનો દિવસ છે, આઝાદીની લડતમાં શામેલ સૌ લડવૈયાઓને હું હૃદયપૂર્વકની ભાવાંજલિ પાઠવું છું.અનેક વર્ષોના સંઘર્ષ, અનેક મહાપુરુષોના ત્યાગ અને બલિદાનના ફળસ્વરૂપે આજે આપણે આઝાદ ભારતમાં સ્વાભિમાનભેર જીવી રહ્યા છીએ.
સી.આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દેશના સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી સર્વાંગી વિકાસ ર્એ વિવિધ ક્ષેત્રે આવશ્યક નીતિગત અને માળખાગત સુધારાઓ કરી રીફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મના સિદ્ધાંત સો સતત કાર્યશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ’ઇન્ડિયા ફર્સ્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ના ભાવને કરોડો દેશવાસીઓના ઉજાગર કરી ભારતને તમામ મોરચે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના સંકલ્પ સો આક પરિશ્રમ કરી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, સ્વામી વિવેકાનંદજીએ કરેલ ’૨૧મી સદી ભારતની સદી હશે’નું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં વાસ્તવિકતામાં પરિણમતું દેખાઈ રહ્યું છે.
શહેર ભાજપ કાર્યાલય
૨ાજકોટ ક૨ણપ૨ા સ્તિ ભાજપ કાર્યાલય ખાતે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીની અધ્યક્ષ્ાતામાં તેમજ ૨ાજયસભાના સાંસદ અભયભાઈ ભા૨ધ્વાજના વ૨દ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોહનભાઈ કુંડા૨ીયા, ધનસુખ ભંડે૨ી, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયા, ૨ાજુભાઈ બો૨ીચા, અશ્ર્વીન મોલીયા, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલભાઈ કા૨ોટીયા, મનીશ ભટૃ, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુ૨ા, વીક્રમ પુજા૨ા, ૨ઘુભાઈ ધોળકીયા, કલ્પનાબેન કીયાડા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઈ પા૨ેખ, હ૨ેશ જોષ્ાી, ન૨ેન્દ્રસિહ ઠાકુ૨, અશોક લુણાગ૨ીયા, પ્રદીપ ડવ, નીલેશ જલુ, લલીત વાડોલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પા૨ેખ, કી૨ણબેન માકડીયા, આસીફ સલોત, હારૂનભાઈ શાહમદા૨, વાહીદ સમા, ડી.બી. ખીમસુ૨ીયા, નાનજીભાઈ પા૨ઘી, ડો.દર્શીતાબેન શાહ, મનીષ્ા ૨ાડીયા, જયમીન ઠાક૨, દલસુખ જાગાણી, હી૨લબેન મહેતા, મીનાબેન પા૨ેખ, અજય પ૨મા૨, જાગૃતીબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી, ૨ાજુભાઈ અઘે૨ા, રૂપાબેન શીલુ, શીલપાબેન જાવીયા, પુષ્ક૨ પટેલ, અશ્ર્વીન ભો૨ણીયા, જયાબેન ડાંગ૨, વર્ષ્ાાબેન ૨ાણપ૨ા, નિતીન ૨ામાણી, કી૨ણબેન સો૨ઠીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કાર્યાલયને તી૨ંગા કલ૨ી શુશોભીત ક૨વામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ કાર્યર્ક્તાઓએ તી૨ંગાને સલામી આપી ૨ાષ્ટ્ર ગાન ક૨ી ૧પમી ઓગષ્ટના સંકલ્પ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન દેવાંગ માંકડે, આભા૨વિધિ જીતુ કોઠા૨ીએ અને સ્વદેશી અભિયાનના સંકલ્પ કિશો૨ ૨ાઠોડે ક૨ાવ્યા હતા. આ તકે સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા અભયભાઈ ભા૨ધ્વાજ તા કમલેશ મિ૨ાણીએ જણાવ્યું હતું કે ૧પ મી સ્વતંત્રતા દિન એ માત્ર એક જાહે૨ ૨જા પૂ૨તો જ સિમિત ન ૨હે અને આ દિવસે શક્ય તેટલી સેવાકીય પ્રવૃતિઓ ક૨ી દૂષ્ાણો, ખામીઓ દૂ૨ ક૨ી સમાજમાં જાગૃતી લાવી દેશના વિકાસમાં સહભાગી બનવાનો સંકલ્પ ક૨વો એ સ્વતંત્રતા દિનની ખ૨ી ઉજવણી ગણાશે ત્યા૨ે દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટીક મુક્ત ભા૨ત બનાવવાનો સંકલ્પ ર્ક્યો છે તેને ખ૨ા ર્અમાં ર્સાક ક૨ીએ આવો સંકલ્પ ક૨વામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ૨ીવા૨ના પ્રવિણભાઈ ડોડીયા, પી.નલહ૨ી, ચેતન ૨ાવલએ જહેમત ઉઠાવી હતી.