વિનોબા ભાવે નર્સિંગ કોલેજ સેલવાસના પ્રથમ વર્ષનાં એમ.એસ.સી. નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા નર્સિંગ એજયુકેશન વિષયના પાઠયક્રમની જરૂરતને પૂર્ણ કરવા માટે એવીઆઈડીસનું પ્રદર્શન યોજાયું આ કાર્યક્રમનું ઉદઘાટન દાદરા નગર હવેલીના સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે. દાસે કર્યુ હતુ આ પ્રદર્શનનું નર્સિંગની વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો. આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારનાં એ.વી. આઈડીસ જેવા કે કથપુતળીના ખેલ, ગ્રાફસ, ફલાન્નેલ બોર્ડ, ર ડી અને ૩ડી મોડલ્સ, કાર્યાત્મક મોડેલ્સ, કટ આઉટ પેફલેટ, પ્રોજેકટેડ આઈડીસ, પોસ્ટર કાર્ટુન્સ વગેરેનું પ્રદર્શન કરાયું હતુ આ પ્રદર્શનનો મુખ્ય ઉદેશ્ય અધરા વિષયને સરળ રીતે આમ જનતા સુધી લઈ જવાનો હતો.
Trending
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો
- કોર્પોરેશનના સ્થાપના દિને 19મીએ અમાલ મલિક-નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઇટ
- બ્લુ વન પીસમાં આરોહી પટેલ લાગી જલપરી