વાયરલ તાવ આપણા ઇમ્પુન સીસ્ટમને કમજોર કરી દે છે. જેના લીધે શરીરમાં ઇફેક્શન વધુ તેજીથી આગળ તાવ ઘણા દિવસો સુધી શરીરને પકડીને રાખે છે.
– આદુવાળી ચા
ચા માં આદુ નાખી પીવાથી તે ઘણુ ફાયદેમંદ સાબિત થાય છે. આદુવાળી ચા માં પાવરફુલ એન્ટી ઇફલેમેટરી ગુણ હોય છે. જે શરીરને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે.
– નારીયળ પાણી
નારીયળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને હાઇડ્રેડ રાખવા માટે અસરદાર સાબિત થાય છે નારીયળ પાણીમાં પ્રાકૃતિક એટી ઓક્સીડેંટ હોય છે.
– તુલસી તુલસીમાં એટી બાયોટીક ગુણ હોય છે. જે શરીરના અંદરના વાયરસને ખત્મ કરે છે. એક ચમચી લવીંગ સાથે ચુર્ણ અને ૧૦-૧૫ તુલસીના પાનને એક લીટર પાણીમાં નાખી તેને ગરમ કરીને પીવાથી ઘણા ફાયદાઓ મળે છે.