સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના કટોકટીના પગલે લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક મંદી થી અનેક નાની-મોટી સમસ્યાઓથી વિશ્વના લગભગ તમામ દેશો ઝઝૂમી રહ્યા છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિકાસશીલ દેશ તરીકે સમગ્ર વિશ્વની જેના પર નજર રહી છે તેવા ભારતના વ્યવસ્થાપન આયોજન અને આર્થિક પગલાં પર તમામ નિમિત રહેલી છે ભારતમાં અત્યારે કોરોના સંક્રમણ નો દોર ચાલી રહ્યો છે અને local transmission ના માહોલમાં આ મહામારી હવે આગળ વધતી અટકાવવા માટે તમામ શક્યતા પગલાં આવશ્યક બન્યા છે સાથે સાથે ભારતનું વેપાર-વાણિજ્ય ઉપયોગી પ્રવૃત્તિ અને અર્થતંત્રને બેઠું કરવા માટે સજાગતા જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અર્થતંત્રને ૫ ટ્રિલિયન ડોલર નુ કદ આપવાનું જે મહત્વાકાંક્ષી લક્ષ્ય સિદ્ધ કરવાનું આહવાન કર્યું છે તેમાં કોરોનો કટોકટી અને lockdown થી ઉભી થયેલી આર્થિક વિસંગતતા જરા પણ અસરકારક ન બને તે આપણા માટે અતિ આવશ્યક અને પર્યાપ્ત છે ભારત માટે કોરો કટોકટી અને સંક્રમણ ને કાબુમાં રાખવા માટે જરૂરી તમામ કાર્યવાહી સેક્સ ની સાથે સાથે અર્થતંત્ર પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી બન્યું છે ભારતમાં વસ્તી ૧૬૦ કરોડ ની આબાદી નું આરોગ્ય જાળવવું એટલું જ આવશ્યક છે સરકારે સ્થાનિક આંગણવાડી થી લઈને જિલ્લા પંચાયત તંત્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સામાજિક વ્યવસ્થાપન નું આખું આંતરમાળખાકીય નેટવર્ક ને કોરોના વિરોધી કાર્યવાહી અને આરોગ્ય જાળવણી માટે કામે લગાડી દીધી છે ભારતની આ વ્યવસ્થા અને નિષ્ઠાની નોંધ લઇ વિશ્વમાં સૌપ્રથમ chorasi નું ઉત્પાદન કરનાર રશિયાએ પણ સ્પુટનિક v ના ઉત્પાદન અને વિશ્વમાં તેના વિતરણ માટે ભારત પર સવિશેષ ભરોસો મૂક્યો છે બીજા શબ્દોમાં કહીએ તો ભારત આ મહામારી સામે લડત આપવા માં સૌથી મોટી લોકશાહીની તેની ઈજ્જત અને ગરિમા મુજબ જ કામ કરી રહ્યું છે હવે ભારતમાં સ્થાનિક સંક્રમણ નું પ્રમાણ કાબૂમાં છે સાથે સાથે મૃત્યુદરમાં ઘટાડો અને રિકવરી રેટમાં સંતોષજનક રીતે વધારો થઈ રહ્યો છે કોરોના ના મોરચે ભારત સંતોષજનક રીતે સ્થિતિ કાબૂમાં રાખવામાં સફળ થયું છે હવે સરકારની નજર લાંબા સમય સુધી ચાલેલા lockdown અને ઉભી થયેલી વૈશ્વિક આર્થિક મંદીની અસરથી ઝઝૂમી રહેલા ભારતના અર્થતંત્રને બેઠું કરવા માટે પડી છે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે સરકારે લાંબા ગાળાના આયોજનમાં પ્રથમ તો આત્મનિર્ભર અભિગમના પગલે નાના અને મધ્યમ અને લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે જરૂરી આર્થિક પેકેજ ની સાથે સાથે સ્થાનિક ધોરણે ઉત્પાદન વધારીને વિકાસ ક્ષેત્ર ને કાબુ માં રાખી હૂંડિયામણ બચાવવાનું બેવડું લક્ષ હાથ ઉપર લીધું છે સરકારે કરેલા સંશોધન અને આયોજનમાં ૪૦થી વધુ એવા ક્ષેત્રો છે કે જેમાં નજીવા ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો ચીન પાસેથી આયાત કરવામાં આવતી વસ્તુઓ માં ૬૦ ટકા જેટલી ઘટ આવી શકે છે સરકાર અત્યારે બેવડા ધોરણે વ્યૂહાત્મક રીતે લડત આપીને કોરોના ને આપવાની સાથે સાથે દેશની આર્થિક મંદીને દૂર કરવાની રણનીતિ ઉપર સફળ રીતે આગળ વધી છે ગરીબોને ગજવામાં પૈસા પાછા લાવવા માટે સરકારે સુ દ્ર ઢ આયોજનને લીલી ઝંડી આપી છે સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરી અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવાના આયોજનમાં પણ સરકારે સારી એવી સફળતા મેળવી છેસમગ્ર વિશ્વમાં અત્યારે આર્થિક કટોકટીના પગલે ડેરી મંદીનો દોર ચાલી રહ્યો છે અનેક દેશોમાં મુદ્રા ખાદ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની મોટેપાયે અથવા ઊભી થઈ છે ત્યારે ભારતમાં પ્રમાણમાં કથિત નો lockdown ની અવળી અસર નું પ્રમાણ ખૂબ જ કાબૂમાં હોવાનું હવે સ્પષ્ટ થયું છે સરકાર દ્વારા બજારમાં આર્થિક તરલતા જાળવી રાખવા માટે નીતિવિષયક નિર્ણયો માં જે સાવચેતી દાખવી છે તેના પરિણામો દેખાઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ૫ trillion ડોલર ની અર્થતંત્રનું જ્યારે લક્ષ આપવામાં આવ્યું હતું ત્યારે આ વાત અતિશયોક્તિ ભરેલી લાગતી હતી પરંતુ સરકાર દ્વારા આ જાહેરાતના બીજા દિવસે જાણે કે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે કવાયત શરૂ કરી દીધી હતી સરકારના બેવડા ઘોડે પલાણ આયોજનથી કોરો ના ની લડ ત સાથે સાથે અર્થતંત્રના પડકારો ને પહોંચી વળવા માટે જે કામગીરી હાથ ધરી છે તેમાં હવે પરિણામો મળી રહ્યા છે આ કેન્દ્ર સરકારની મોટી ઉપલબ્ધિ જ ગણાય
Trending
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું