ટાટા ગ્રુપની વિજ્ઞાન અને રાષ્ટ્રના નિર્માણ દ્વારા સામાજીક સેવાની દોઢ સદીની સોનેરી ઉજવણીના ભાગરુપે તાજેતરમાં ભારતમાં દરિયાઇ જેવી વિવિધતા અને દરિયા કિનારાની ઇકોસીસ્ટમ જાળવવા માટે સૌ પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ શરુ કર્યુ હતું. સેન્ટર ઓફ એકસેલન્સ ઉપરાંત વર્લ્ડ ઓન વ્હીલ્સ (ડબલ્યુઓડબલ્યુ-વાઉ) પ્રોજેકટના ભાગરુપે અનેક સોફટવેર અને કલાઉડ ઇન્ટીગ્રેશનનું પીઠબળ ધરાવતી ર૪ સીડેડ કોમ્પ્યુટર્સ સાથે આઇ.ટી. સક્ષમ બસ પણ લોન્ચ કરવામાં આવી હતી.વાઉ પ્રોજેકટ એ ટાટા કેમીકલ્સ અને એચ.પી ની સહીયારી પહેલ છે. જે ઓખા મંડળ વિસ્તારમાં રહેતા લોકો માટે ડીજીટલ એજયુકેશન ગેપ દુર કરવા સેતેપુર બનશે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી