ફૂદીનો પાચનતંત્ર માટે જેટલો ફાયદાકારક છે એટલોજ ચહેરાની રોનક માટે ઉપયોગી છે. જયારે ફૂદીનાનું નામ સાંભણીએ ત્યારે મનમાં ચટણીનો ખ્યાલ આવે છે.
ફૂદીનાના પાનનો ઉપયોગ ચટણી અને ઠંડાપીળા બનાવવા માટે ખુબ ઉપયોગ થાય છે. ફૂદીનાના લીલા પાદડા ખુબ ગુણ કારી છે. તેના પાદડા ઠંડા હોય છે. જે ગરમીમાં તે પેટને ઠંડું રાખવાનું કામ કરે છે.ફૂદીનો પાચનક્રીયને સારી બનાવે છે. અને મોઢાની દુર્ગંદ દુર કરે છે. ફૂદીનાંના પાંદ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છેતે ઉપરાંત ફૂદીનાના પડદામાંથી બનાવેલી પેસ્ટ આપણી ત્વચા માટે ખુબ લાભદાયક હોય છે. ફૂદીનાના પાનમાં મિનથોલ અને એન્ટી બેક્ટીરીયલ ગુણ હોય છેઉનાળાના દિવસોમાં ત્વચા સાથે જોડાયેલ અનેક મુશ્કેલીઓ હોય છે, પરંતુ ફૂદીનાથી આ સમસ્યાઓ દૂર કરી શકાય છે. ચહેરા પર બનતા મુહંસે, સનબર્ન (સૂર્યથી બળતી ત્વચા), ઘોમોરીયા, રિશ દરેક પ્રકારના ત્વચાની સમસ્યા માટે ફૂદીનાના પાન લાભદાયી પુરવાર થાય છે
-
કેવી રીતે લાગાવાય છે ફૂદીનાનો ફેસ પેક…
ત્વચા માટે મુલ્ટાની માટી ખૂબ સારી છે આ ત્વચા માં ઓઇલ કન્ટ્રોલ કર ક્લિજિંગ માટે ખૂબ સરસ છે. મુલ્તાની માટી સાથે ફૂદીના પાંદડાં, મધ અને દહીં મિશ્રણ કરો અને તેને 20 મિનિટ માટે ત્વચા પર મૂકો. જ્યારે આ પેક સૂકાઇ જાય તો નોર્મલ પાણીથી તેને કાઢો. આ સ્કીન મોઇશ્ચરાઇઝ કર ઓયલી સ્ક્રીને સારું કરે છે
ગુલાબજલ સ્કિનની પી.એસ. લેવલને બહેતર બનાવે છે એક્સટ્રા ઓઇલ કોન્ટ્રોલ રાખવામાં મદદ કરે છે. એન્ટી ઈંફ્ફેમેટેરી ગુણધર્મો મળે છે ફૂદીનાની પાંદડાંઓ સાથે મધ અને ગુલાબ પાણી મળીને ચહેરા પર મૂકો દૂર કરવા માટે સામાન્ય પાણીથી ફેસ પેક કાઢો.