ભાજપના ભ્રષ્ટાચારને જળ-મૂળથી ઉખેડી નાખવા અને ગરીબોના પ્રશ્ર્નને વાચા આપવા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમને આહીર સમાજે હાંકલ કરી છે. સ્વ. પ્રભાતભાઇ ડાંગરની ખોટ પુરાવા માટે અને લોકોના પ્રશ્ર્નો માટે લડત ચલાવવા માટે કોંગ્રેસના કોર્પોરેશનનેમત આપવા કોંગ્રેસના આહીર સમાજના નગરસેવકો, આગેવાનો તેમજ કોંગ્રેસના આહીર સમાજના કોર્પોરેટરોએ હાકલ કરી છે તેમ રાજેશ ચાવડા, નારણભા, નારણભાઇ આહીર, દિલીપભાઇ બોરીચા, નીલેશભાઇ મારું (કોંગ્રેસ કોર્પોરેટર), જાગૃતિબેન ડાંગર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય બોરીચા (કોંગે્રસ કોર્પોરેટર) રસીલાબેન ગરૈયા (કોંગ્રેસ કોર્પોરેટર) માંસુબેન હૈરભા (કોંગ્રેસ કોર્પોરેટર) પારુલબેન ડેર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય વાંક સહીતનાએ સમાજને કોંગ્રેસના યુવા, નીડર, નિષ્ઠાવાન તેમજ પ્રમાણિક ઉમેદવાર કૈલાસ નકુમને જીતાડવા અપીલ કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર