એકવીસમી સદીના આ વિશ્વમાં ભારતની ભૂમિકા અસરકારક બની રહેશે તેમાં બેમત નથી. સમય સંજોગો અને પરિસ્થિતિ ક્યારે યથાવત રહેતી નથી. બદલતા જતા વૈશ્વિક સમીકરણોમાં હવે કહેવાતા મોટા દેશોની સ્પર્ધા વચ્ચે ભારત ગરીમાપૂર્વક આગળ વધી રહ્યું છે
અમેરિકા અને ચીન ની ટ્રેડવોર માં ભારત સમગ્ર વિશ્વ માટે એક વેકલ્પિક રાષ્ટ્રની ભૂમિકા મા આવતું જાય છે ચીનની મોનોપોલી સામે ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે ભલે ચીન પોતાનું સૂર્ય બનાવવા સમર્થ હોય પરંતુ ભારત ટેકનોલોજી કિંગ અને વિકાસના શિરમોર ઊગતા સૂર્યના દેશને પાખમાં લઈ ચીનનાકહેવાતા સૂર્ય ને ઢાંકી જ દેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાપાન અને ભારત ના વધતા જતા મૈત્રી પૂર્વકના સંબંધો અંગે જણાવ્યું હતું કે અત્યારના વર્તમાન પડકારો અને માંગ ને લઈને વિશ્વ માટે ભારત અને જાપાન ની મૈત્રી અને ભાગીદારી આશીર્વાદરૂપ બનશે અને આ સહયોગ વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા સમૃદ્ધિ અને કોરો નાની આ પરિસ્થિતિમાં આર્થિક ઉન્નતિનું નિમિત્ત બનશે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા આયોજિત કેજાન એકેડેમી જાપાની જૈન ગાર્ડન ના વર્ચ્યુઅલી ઉદ્ઘાટન સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે ભારત અને જાપાન ના મૈત્રી ભર્યા સંબંધો વર્તમાન પડકારોને પહોંચી વળવા સમર્થ બનશે જાપાનના વડાપ્રધાન યોશિશુગા ખૂબ જ આગોતરી વિચાર શરણીને વાળા અને ભારત અને જાપાનના સહયોગથી જે રીતે કોરોના કટોકટીમાં કામ થયું તે જોતા બંને દેશોની મૈત્રી આવનાર દિવસોમાં ખૂબ જ ફ્લીભૂત બનશે કેજાન એકેડેમી સ્થાપનાજાપાનનો ઉદ્યોગિક માહોલ
ભારતમાં ઊભું કરવાનું નિમિત્ત બનશે અને બંને દેશો વચ્ચેના વ્યાપાર વ્યવહાર અને ટેકનોલોજીની સાથે સાથે નવી ઊર્જા અને વિકાસના નવા પરિમાણો માટે નિમિત્ત બનશે ચીનની નિર્ભરતા ઓછી થાય તે માટે અન્ય વિકસિત દેશો માટે પણ ભારતની જાપાન સાથેની દોસ્તી આશીર્વાદરૂપ બનશે ચીનના ધ ગ ધગ તા સુરજ સામે ભારતીય ઉગતા સુરજના દેશ સાથે ની દોસ્તી ની રણનીતિ અત્યાર કરીને ચીનના સૂરજને ઉગતા સુર જથી ઢાંકી દેવાનો રસ્તો આગળ વધાર્યો છે