– એક સાફ અને સુંદર ઘરમાં જ સારી સહેતનો રાઝ છુપાયેલા હોય છે. ઘરના બધા જ સભ્યોને ઘરના ખુણા-ખુણાની સફાઇ કરવાની જવાબદારીઓ લેહવી જોઇએ. ઘરનો અહેમ હિસ્સો હોય છે. કિચન, જો હર રોજ ભોજન બનાવા સમયે ગંદુ થાતુ હોય છે. અગર કિચન સાફ નહીં રહે તો ઘરના બધા જ સભ્યો હંમેશા બીમાર જ રહેશે. કિચનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જેને હર રોજ સફાઇની જરુર હોય છે. આવો જાણીએ કે કિચનમાં કઇ વસ્તુઓને રોજ સાફ કરવી જોઇએ અને કેવી રીતે સાફ કરવી જોઇએ.
– આવી રીતે કરો કિચનની સફાઇ :
૧- માઇક્રોવેવ :
માઇક્રોવેવ એક વાટકામાં બે કપ પાણી ભરો અને એમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને હવે માઇક્રોવેવને પાંચ મિનિટ માટે ચાલું કરીને મુકી દો. જ્યારેએ રુકી જાય ત્યારે તેના અંદર એક પેપર અને ટુવાલ લઇને સાફ કરો. તેનાથી માઇક્રોવેવ પણ સાફ થઇ જાય અને સરસ ખૂશ્બૂ પણ આવવા લાગે.
૨- ફ્રિજ :
અગર તમારે ફ્રિજના અંદર જો સફાઇ કરવી હોઇ તો ગરમ પાણી અને બેકિંગ સોડાનો પ્રયોગ કરે. તેના બાદ ફ્રિજને પણ સાફ કરો.
૩- કિચનની જમની :
અગર જમીન ઉ૫ર કોઇ ચોટે એવી ચીપચીપી વસ્તુ ઠોળાઇ ગઇ હોય તો, તેના પર પર બ્લીચ નાખી દ્યો અને પછી બ્રશથી ઘસો. જમીનને ચમકદાર બનાવવા માટે એક કપ ફટાકડીને ગરમ પાણી નાખી સફાઇ કરીએ.