જ્યારે રેટીનાની તપાસ કરવાની હોય ત્યારે આંખના ડોક્ટર પહેલા આંખમાં દવાના ટિપા નાખે છે. તેનાથી આંખની કીકીના સેન્ટરમાં આવેલો માર્ગ વિસ્ફારીત ાય છે. અમેરિકાના શિકાગોમાં આવેલી યુનિવર્સિટીએ નવી નિદાન પદ્ધતિ શોધી છે. જેમાં કીકીને ડાયલેટ કરવાની જરૂર રહેતી ની. પોટેબલ કેમેરા દ્વારા રેટીનાની તસ્વીરો લઈ શકાય. તેવી આ ટેક્નોલોજીી ટિપા નાખ્યા વગર જ અંદરની તપાસ કરવાનું શક્ય બનશે. આ કેમેરાની કિંમત લગભગ ૧૨ હજાર રૂપિયા છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી