આજથી ૮૫ વર્ષ પહેલા એર ઈન્ડિયાની સ્થાપના કરનાર ટાટા નિયંત્રણ છોડી દેવું પડ્યું હતું. ૧૯૫૩માં સરકારે પાછલા બારણેથી કંપનીનું રાષ્ટ્રીયકણ કરી નાખ્યું હતું. જોકે હવે ૬૪ વર્ષ બાદ ટાટા જુથ ફરીથી એર ઈન્ડિયાને હસ્તગત કરવા માંગે છે.સરકાર પણ ખોટ ખાટી એર ઈન્ડિયાથી પીછો છોડાવવા માટે તત્પર છે. ૧૯૩૨માં ટાટા સંસ દ્વારા ટાટા એર લાઇન્સની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે બોમ્બે થી કરાચીની ફ્લાઈટના પાઇલોટ ખુદ જે આર ડી ટાટા હતા.તેઓ દેશના સૌ પ્રથમ ક્વોલિફાઇડ પાઇલોટ હોવાનું કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.