ટી૨૦ વર્લ્ડ કપ વર્ષે ૨૦૨૧નાં ઓકટોબર-નવેમ્બર માસમાં રમાશે

કોરોનાની મહામારીની કારણે સમગ્ર વિશ્વમાં અફરાત રહી મચવા પામી હતી. જેના કારણે આ વર્ષે ઓ સ્કેલિયામાં યોજાનારો ટી૨૦ વર્લ્ડ કપ રદ કરવામાં આવ્યો છે. જો કે વર્લ્ડ કપને લઇ ઘણી અટકણી લગાવવામાં આવી હતી. પરંતુ અંતે ટી૨૦ વર્લ્ડ કપને આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. અને ૨૦૨૨માં તેનું આયોજન થશે તેવું મનાવવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે આઇપીએસની ૧૩મી સીઝન રમાશે. જે દુબઇમાં રમાનાર છે.

ટી૨૦ વર્લ્ડ કપને આ વર્ષે મોકુફ રાખી આઇપીએલને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ હાલ સર્જાય છે. આઇપીએલ દ્વારા ભારતના તેમજ વિશ્વના સિકેટરીને આર્થીક તેમજ તેમના કેરીયરમાં ખૂબ જ અસર થાય છે. આઇપીએલની એક અલગ જ ચાહકવર્ગ ધરાવે છે.

આઇસીસીની મળેલી બીઝનેશ કોર્પોરેશન મીટિંગમાં વર્લ્ડકપતને મોકુફ રાખવા માટેની નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇસીસી દ્વારા આવનારા ત્રણ વર્ષના કાર્યક્રમોની પણ જાહેરાતથ કરી હતી. જોકે કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ જ આ પ્રકારની કાર્યકમી કરવામાં આવશે. ૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપનું ભારતમાં આયોજન નકકી છે. જયારે વષે ૨૦૨૩માં પણ ભારતમાં મેચ રમાશે.

વર્ષ ૨૦૨૧ અને ૨૨માં યોજાનારી ઇવેન્ટી માટે અત્યારની સ્થિતિ અને વિગતો પર ધ્યાન રાખી તેના પર વિચારણા કર્યા બાદ જ આવનાર કાર્યકારી વીશે કોઇ નિર્ણય કરવામાં આવશે. મનુ અવદાની દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે અમારી જવાબદારી અને મુખ્ય હેતુ એ છે કે સ્પોર્ટ સાથે જોડાયેલા દરેક વ્યક્તિના સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવે અને તેમના સ્વાસ્થ્યને કોઇ તકલીફ ન પડે તે પ્રમાણે વર્તવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે ટી૨૦ વર્લ્ડ કપ માટે દરેક પ્રમારની પોસીબીલીટી ચકા સ્થાબાદ અને વિકલ્પી વિચાર્યા બાદ આઇસીસી દ્વારા વર્લ્ડ કપ માટેનો નિર્ણય કરશે. અમારી પ્રયાસ છે કે ક્રિકેટ ચાહકો માટે અને બે ટી૨૦ વર્લ્ડ કપ આપશું. વધુમાં તેમણે ઉમેર્યુ અમારી ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટીય ક્રિકેટ ટુર્નામેન્ટ આપવામાં આવશે તે માટેના કાર્યવાહી અને યોગ્ય પગલા લેવામાં આવશે.

બીસીસીઆઇ દ્વારા ટી૨૦ વર્લ્ડ કપને રદ કરવામાં આવ્યો છે. ત્યારે આઇ.પી.એલની ૧૩મી સીઝન આ વર્ષ રમાશે. ભારે બીસીસીઆઇ દ્વારા એશિયાકય માટે પણ નિર્ણય કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આઇ.પી.એલ. મેચ રમાશે. આ વર્ષે ટી૨૦ કંપને રદ કરવામાં આવ્યો છે. ત્યારે કયાંકને કયાંક આઇ.પસ.એલ. માટે રસ્તો ખુલ્લો થયો હોય તેવું વખી રહ્યું છે. કયાંકને કયાંક એવું પણ વાપી રહ્યુ છે કે આઇપીએલની જમાવટ કરવા માટે ટી૨૦ વિશ્વકપને તીળાંજલી આપવામાં આવ્યો હોય તેવું વલન રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.