સ્માટૃ ટ્રેઇનીગ એન્ડ ક્ધસ્ટલટન્સી. સર્વીસીઝ દ્વારા ૮૦૦થી વધુ ઉઘોગપતિને ઉઘોગ કઇ રીતે વિકસાવવો અંગેનું જ્ઞાન અને પઘ્ધતિ શીખવે છે: ૫૦૦ થી વધારે કંપની સફળતાના શીખરે પહોંચી
સૌરાષ્ટ્ર વ્યાપારમાં ખુબ જ ચર્ચામાં રહેતો વિસ્તાર છે. સૌરાષ્ટ્રમાં વ્યાપારી દેશ-વિદેશમાં વ્યાપાર કરી આવે છે. એ પણ કોઇપણ જાતના વ્યાપારીક શિક્ષણ વગર ઔઘોગિક ક્ષેત્રે સૌરાષ્ટ્રનું સ્થાન મોખરે છે. વ્યાપાર જગતમાં આવતી કટોકટીને સર કરવા માટે દરેકે પોતાનામાં થોડા બદલાવ લાવવા પડે છે. કેમ કે જે લોકો સમય સાથે બદલાવ નથી લાવતા એ લોકો આજની ગતિશીલ દુનિયામાં કયાંક ને કયાંક પાછળ રહી જાય છે.
આ બદલાવ એટલે ટ્રાન્સર્ફોમેશન લઇ આવતી ભારતની પ્રખ્યાત કંપની સ્માર્ટ ટ્રેઇનીંગ એન્ડ ક્ધસ્ટલટન્સી સર્વીસીઝ પ્રા.લી. સૌરાષ્ટ્રમાં છેલ્લા છ વર્ષથી ૮૦૦ થી વધુ ઉઘોગપતિને એક નવી ઉંચાઇ કેમ સર કરવી એનું જ્ઞાન અને અમલીકરણની પઘ્ધતિ શીખવે છે અને એની સાથે ૫૦૦ થી વધારે કંપનીઓને સફળતા અપાવવામાં એક પ્રેરણામૂર્તિ તરીકેનો ભાગ ભજવે છે.
આ કંપનીને છેલ્લા ૧૬ વર્ષથી ભારતની ૧૪ અલગ અલગ બ્રાંચ ઉભી કરવાનો અને હજારો ભારતીય વેપારીઓને સફળતાની ચાવી આપવાની ઝુબેશ આ કંપનના ફાઉન્ડર અને ચેરમેન ટાઇગર સંતોષ નાયરએ કરી છે. અજે હજુ પણ કરી રહ્યા છે. સંતોષ નાયર ભારતના જ નહી પણ દેશ-વિદેશના અલગ અલગ વ્યાપારને આગળ કેમ વધારવો એની ટ્રેઇનીંગ આપી અને આજે તેઓ સેલ્સ ગુરુ, મોટીવેશનલ ગુરુ, કોન્ફીડન્સ ગુરુ અને બીઝનેશ મેનના ચીફ મેન્ટર તરીકે ઓળખાય છે.
સ્માર્ટ ટ્રેઇનીંગ એન્ડ ક્ધસ્ટલટન્સી સર્વીસીઝ પ્રા.લી. એ પોતાના અલગ અલગ ટ્રેઇનર્સ અને આખી ટીમની મદદથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉઘોગ ક્ષેત્રમાં સફળતાની ક્રાંતી લાવી અને એક નવા યુગની શરુઆત કરી છે. બીઝનેશ કેમ કરવો એ તો ખરું જ પણ બીઝનેશન સફળ કેમ થવું એની આ અનોખી ટ્રેઇનીંગ રાજકોટના ઉઘોગપતિને આકર્ષે છે.
ટ્રાન્સફોર્મેશનની આ સફરમાં સફળતાના માર્ગ પર ચાલવા માટે સૌરાષ્ટ્રના ઉઘોગપતિમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળે છે. અને નાના પાયાના બીઝનેશથી લઇને નીઝનેશને સ્વનિર્ભર બનાવવો એની આ પ્રેરણાભરી સફરમાં જોડાયા માટે પણ બીઝનેશ મેનની અલગ જ ચાહ જોવા મળી છે.કંપનીના કાઉન્ટર અને ચેરમેન ટાઇગર સંતોષ નાયરે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પોતે ઉઘોગક્ષેત્રે ૩ર વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. પોતે સારા લેખક પણ છે આ કંપનીમાં ૧૫૦ થી વધુ વ્યકિતની ટીમ છે. અને ૫૦૦ જેટલા ઉઘોગ સાહસિકોને પ્રોત્સાહન અને જ્ઞાન પુરુ પાડવામાં આવ્યું છે.