કાઠીયા ગામના એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી

three-of-them-were-stabbed-by-unidentified-vehicles-on-ambaji-hadad-road
three-of-them-were-stabbed-by-unidentified-vehicles-on-ambaji-hadad-road

બનાસકાંઠા જીલ્લાનાં શકિતપીઠ અંબાજી નજીક યમદૂતે છેલ્લા કેટલાક સમયથી પડાવ નાખ્યો હોય તેમ વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયાનું પોલસીમાં નોંધાયું છે. અંબાજી હડાદ રોડ પર ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા એક મહિલા સહિત ત્રણેયના કમકમાટી ભર્યા મોત નિપજયાનું પોલીસમાં નોંધાયું હતુ પોલીસે ઘટના સ્થળ પર પહોચી ટ્રાફીક કલીયર કર્યો હતો. ગમખ્વાર અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્ય સહિત દેશભરમાં રોડ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ રસ્તા પર વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. વાહન ચાલકની એક નાની સરખી બેદરકારી મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અંબાજી હડાદ રોડ પર સામે આવી છે. જેમાં મહિલા સહિત ત્રણના મોત નિપજ્યાનું પોલિસમાં નોંધાયું છે.

રાજ્ય સહિત દેશભરમાં રોડ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ રસ્તા પર વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. વાહન ચાલકની એક નાની સરખી બેદરકારી મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અંબાજી હડાદ રોડ પર સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી રફૂચક્કર થઈ ગયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી રફૂચક્કર થઈ ગયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. અકસ્માતની ઘટનાની જાણ અન્ય રાહદારીઓએ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણે લોકોના મોત થઈ ચુક્યા હતા. પોલીસે અકસ્માતની ઘટના કેવી રીતે થઈ તે જાણવાની કોશિસ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી છે. અકસ્માતમાં મોતને ભેટવામાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માત અંબાજી હળાદ રોડ પર બામણોજ ગામ પાસે સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી છે. અકસ્માતમાં મોતને ભેટવામાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માત અંબાજી હળાદ રોડ પર બામણોજ ગામ પાસે સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, અંબાજી હળાદ રોડ પર હમણાં જ થોડા દિવસ પહેલા જ ટાયર પંચર થતા એક જીપ ડાલુ પલટી મારી ગયું હતું. જેમાં 9 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.  ઉલ્લેખનીય છે કે, અંબાજી હળાદ રોડ પર હમણાં જ થોડા દિવસ પહેલા જ ટાયર પંચર થતા એક જીપ ડાલુ પલટી મારી ગયું હતું. જેમાં 9 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.