જામનગરમાં કુલ 47 કોરોનાના કેશ જેમાંથી ત્રણ આજરોજ સાજા થયા
ભારત સહિત વિશ્વના દરેક દેશને પોતાના ભરડામાં લેતો કોરોના હવે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હાલમાં ભારતમાં દિવસે અને દિવસે કોરોનાના દેશ વધતાં જાય છે અને ગુજરાત હાલમાં બીજા નબરે છે
ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતા જનક રીતે વધી રહી છે પહેલાં ગુજરાતમાં જામનગર વિસ્તાર ગ્રીન ઝોન તરીકે હતો પરતું ત્યારબાદ અમદાવાદથી આવેલા લોકો પ્રથમ પોઝિટિવ નિકળયા હતા.
આજ રોજ જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં 2 કોરોના પોઝિટિવ કેશ નોંધાયા છે જેના કારણે હાલ આ વિસ્તારને સીલ કરી દેવાયો છે અને કન્ટેન્ટમેંટ પણ કરી શકાય છે તેથી જામનગર મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 47 કોરોનાના પોઝિટિવ કેશ નોંધાયા છે અને તેને કારણે જિલ્લામાં તંત્ર કામે લાગ્યું છે સાથે જ 3 ભારત સહિત વિશ્વના દરેક દેશને પોતાના ભરડામાં લેતો કોરોના હવે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હાલમાં ભારતમાં દિવસે અને દિવસે કોરોનાના દેશ વધતાં જાય છે અને ગુજરાત હાલમાં બીજા નબરે છે.
ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતા જનક રીતે વધી રહી છે પહેલાં ગુજરાતમાં જામનગર વિસ્તાર ગ્રીન ઝોન તરીકે હતો પરતું ત્યારબાદ અમદાવાદથી આવેલા લોકો પ્રથમ પોઝિટિવ નિકળયા હતા.
આજ રોજ જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં 2 કોરોના પોઝિટિવ કેશ નોંધાયા છે જેના કારણે હાલ આ વિસ્તારને સીલ કરી દેવાયો છે અને કન્ટેન્ટમેંટ પણ કરી શકાય છે તેથી જામનગર મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 47 કોરોનાના પોઝિટિવ કેશ નોંધાયા છે અને તેને કારણે જિલ્લામાં તંત્ર કામે લાગ્યું છે સાથે જ 3 લોકો એ જામનગરમાં કોરોનાને માત આપી છે જેમાં એક પત્રકાર પણ સાજા થયા છે.