શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ ખાતે ખજખઊ- ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટરના સહયોગી ઉપરોક્ત વિષય ઉપર રસપ્રદ ટ્રેઈનિંગ કેમ્પ યોજાયો હતો. રાજકોટ જયારે ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી આવે છેત્યારે આજનો યુવાન એન્ટરપ્રિનિયોર કઈ રીતે બની શકે, સ્વતંત્ર ધંધો- રોજગાર કઈ રીતે કરી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથો સાથ સરકારની જુદી જુદી યોજનાઓ આજના યુવાનો સુધી પહોચે અને તેનો લાભ લઇ બીઝનેસ કરી શકે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ૮૦-૧૦૦ જેટલા વિર્દ્યાીઓએ આ ટ્રેઈનિંગ કેમ્પનો લાભ લીધો હતો.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો