શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ એમ.આર.બારોટ ના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાઓની બાતમી હકીકત આધારે રોટ્રીનગર સામે આવેલ હનુમાન મંદીરની બાજુમાં બાવળની ઝાડીમાં ખુલ્લામાં રૂપીયાની હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે એ.એસ.આઈ કીશોરસિંહ બી જાડેજા તથા પો.હેડ કોન્સ . સુરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા મયુરસિંહ ઇન્દ્રસિંહ તથા મયુરસિંહ રાજેન્દ્રસિંહ પો.કોન્સ . પુષ્યિરાજસિંહ જાડેજા એ તે જગ્યાએ રેડ કરતા આરોપીઓ નૈસદ વેણીલાલ જોષી ઉ.વ .૫૨ રહે.નેમ નિવાસની સામે ગણેશચોક જેષ્ઠાનગર ભુજ, રાજેશ કરશનજી ઠક્કર ઉ.વ .૨૫ રહે.મ.નં .૪ ઓધવ રેસિડન્સી -૨ પ્રમુખસ્વામીનગર ભુજ , સરદ ભવાનજી ગોર ઉ.વ .૫ ર રહે.ખત્રી જમાતખાનાની પાસે માલાણી ફળીયુ ડાંડા બજાર ભુજ ના કબજા માંથી રોકડા રૂપીયા -૧૪,૨૫૦ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…