તમારા વૉકીંગને વ્યર્થ બનાવે છે તમારી આ ત્રણ ભૂલો…!!!!
જે વ્યક્તિને વજન ઉતારવું છે અથવા તો જે વ્યશક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે એ ક્યારેય ચાલવાનું છોડશે નહિ. પરંતુ ચાલતા સમયે એવી ભૂલો કરી રહ્યા છો જે તમારા ચાલવાના તમામ ગુણોને નષ્ટ કરે છે તો આવો જાણીએ એ ભૂલો વિષે
ચાલવા માટે હાથનો ઉપયોગ ન કરવો…
સાંભળીને થોડું અજુગતું લાગે છે ને ?? પરંતુ મોટાભાગના લોકો ચાલતા સમયે હાથને સ્થિર રાખીને અથવાતો ફોનમાં વાતકર્તા કરતા ચાલતા હોઈ છે ,પરંતુ ચાલવું એ માત્ર શરીરના નીચેના ભાગની જ કસરત અને એટલે જયારે પણ વોક પાર નીકળો ત્યારે હાથ અને પગ બંનેને મુવિંગ રાખો.
લાંબા અંતર સુધી ચાલવું….
મોટા ભાગના લોકો ચાલવા સમયે આ ભૂલ કરતા હોઈ છે , અને એવું માનતા હોઈ છે કે લાંબા અંતરનું ચાલવાથી વજન ઉતારશે. જયારે આ એક માન્યતા જ છે હકીકત કઈક અલગ છે. લાંબા અંતરનું ચાલવા કરતા નાના ડગલાં ભરી ઝલપથી ચાલવું એ યોગ્ય રીત છે ચાલવાની.
સીધા પંજાથી જમીન પાર ડગલાં ભરવા….
સામાન્ય રીતે લોકો વોકિંગ સમયે જમીન પાર ડાગલાભારત હોઈ ત્યારે પંજો આખો સીધો રહે તેમ ડગલાં ભરતા હોઈ છે. પરંતુ ચાલવાની એ રીત સાઉં ખોટી છે. એની જગ્યાએ જો તમે પાણીને જનીનથી અડાળીને ડગલાંભરીને ચાલશો તો તમારી ચાલવાની ક્ષમતા પણ વધે છે.
સિલ્વા માટે યોગ્ય પગરખાં અને વસ્ત્રોની પસંદગી…..
ચાલવા સમયે જો યોગ્ય પગરખા અને કપડાંની પસંદગી નહિ કરો તો ચાલવામાં માજા નહિ આવે અને જલ્દી થાક લાગશે એટલે કમ્ફર્ટ રહે તેવા શૂઝ અને કપડાંની પસંદગી કરવી જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com