ધોરાજી માં બપોર બાદ અચાનક વાતાવરણ માં પલ્ટો મારતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને શહેર ના માર્ગો પાણી પાણી થઈ ગયાં હતાં ને ગરમી થી લોકો એ રાહત અનુભવી હતી અત્યાર સુધી નો ટોટલ વરસાદ ૪૦૦ મીમી નોંધાયો હતો ધોરાજી મા બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેર ના માર્ગો પાણી પાણી લોકો ગરમી થી રાહત અનુભવી હતી

ધોરાજી સહીત ધોરાજી પંથક ના  આસપાસ ના ગામડાઓ મોટી પરબડી જમનાવાડ પીપળીયા ભૂખી તથા  માં પણ વરસાદ ચાલુ ખેડૂતો માં ખુશીની લહેર ગરમી થી લોકો ને મળી રાહત ધોરાજી ખેતરોમાં પણ પાણી ભરાયાં ધોરાજી ના તમામ રસ્તાઓ પાણી થી ધોવાઈ ગયાં હતાં અને સ્ટેશન રોડ શાકમાર્કેટ રોડ તથાં  ચકલાં ચોક તેમજ વોંકળા કાંઠા રોડ અન્ય વિસ્તાર માં  ધોધમાર વરસાદ થી પાણી ભરાયાં ગયાં હતાં તો આજુબાજુ વિસ્તાર નાં ખેતરોમાં પણ પાણી ભરાયાં ગયાં હતાં ધોરાજી માં બપોર બાદ નાં  બે થી અઢી કલાક માં વરસાદ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો

આજ તા.૧૯ને બુધવારના રોજ બપોર બાદ અત્યાર સુધીમાં પડેલ વરસાદ….ગોંડલ ૬૮ મીમી કુલ-૩૩૩ મીમી, જેતપુર   ૯૦ મીમી કુલ-૩૬૬ મીમી

ધોરાજી ૮૭મીમી  કુલ-૪૮૭ મીમી, ઉપલેટા  ૧૧મીમી  કુલ-૨૭૬ મીમી, ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ હતી. ડેમમાં ૧૧ ફૂટ નવા પાણીની આવક સાથે ડેમની સપાટી ૩૦ ફૂટ થઈ હતી.ઈંઉમિયા સાગર ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવતા ઉપલેટા પંથકના વેણું ડેમમાં નવા પાણીની આવક શરૂ… ડેમમાં નવા પાણીની ૫ ફૂટનીઆવક સાથે  ડેમની સપાટી ૫ ફૂટ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.