યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પૂનમ ગૂપૂર્ણિમાના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રીકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અને મહત્વ હોય સ્નાન બાદ હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતી સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે.
ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતુ.
Trending
- International Day of Epidemic Preparedness 2024: આ દિવસને લઈને ભારતમાં કઈ પહેલ કરવામાં આવી રહી છે?
- હલકી ગુણવત્તા અને વાંધાજનક દવાઓ વેચનારાઓને જેલભેગા કરાશે
- પાટડી પાસે સ્પોર્ટ્સના સાધનોનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે!!!
- ઈરાને whatsapp અને Google Play પર થી બેન હટાવ્યો…
- Health Tips : દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો…
- આપણે હજું ઘણું સુધરવાની જરૂર: આજથી કરો શરૂઆત
- વેરાવળમાં નૂતનધર્મ સ્થાનકનો રવિવારે ઉદ્ઘાટન સમારોહ
- Samsungએ કર્યા Sonic સિરીઝના માઇક્રોએસડી કાર્ડ લોન્ચ…