પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દોડવિર ધનશ્યામ સુદાણી એ તેઓના પરિવાર સાથે શ્રી સોમનાથ મંદિરે દર્શન, મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. પૂજન બાદ દોડના પ્રારંભે અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનિશભાઇ સંઘાણી , સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા દોડવીરની દોડનો શુભારંભ કરાવવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા દોડવિર ધનશ્યામ સુદાણીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ. દોડવિર ધનશ્યામ સુદાણી શ્રી સોમનાથ મંદિર થી પ્રારંભ કરેલી દોડ ની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રીલના રોજ કરશે. 1800 કી.મી.નું અંતર દોડવીર 21 દિવસ માં પુર્ણ કરશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….