•આજનુ રાશી ભવિષ્ય•
મેષ: મનમાં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદથી બચવું, નવા રોકાણો ટાળવા.
વૃષભ: ધાર્મિક યાત્રાનું આયોજન, આર્થીક લાભના યોગ, માંદગીમાં રાહત રહે.
મિથુન: કુટુંબમાં ગેરસમજ થઇ શકે, સામાન્ય ધન લાભ થઇ શકે, વિદ્યાર્થીઓને પ્રતિકુળતા
કર્ક: માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાતના પ્રસંગો, માન સન્માનમાં વૃદ્ધી થાય.
સિંહ: સાવધાનીથી કાર્ય કરવા, સરકારી કાર્યોમાં અવરોધ નડે, વિદેશથી લાભ રહે.
કન્યા: નવી શરૂઆત થાય, આર્થીક લાભની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય.
તુલા: લાંબી મુસાફરીના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાકનો અનુભવ થશે.
વૃશ્ચિક: આજે ગુસ્સામાં વધારો થઇ શકે, માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસનું આયોજન.
ધન: કામનો બોજ વધી શકે, ખાણી પીણીમાં સંભાળવું, મન પર સંયમ રાખવો.
મકર: તાજગી અને ઉત્સાહ અનુભવાય, નવી ખરીદી થાય, દામ્પત્યજીવનમાં અનુકુળતા રહે
કુંભ: પરિવારમાં આનંદ, નોકરિયાત વર્ગને સારું, નવી મુલાકાત લાભદાયી.
મીન: નવી શરૂઆત કરી શકો,અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતામાં વધારો થાય.
•આજનું પંચાંગ•
તારીખ: ૨૬ -૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શુક્રવાર
તિથી– મહા સુદ ચૌદશ
નક્ષત્ર–આશ્લેષા
યોગ– અતિગંડ
કરણ– વણિજ
આજની રાશિ– કર્ક (ડ,હ), ૧૨:૩૪ પછી (સિંહ (મ,ટ )
દિન વિશેષ– વ્રતની પૂનમ