- ઘર બેઠા ડેટા એન્ટ્રી – ઇન્ટરનેટ નાં કારણે લોકો ની જિંદગી ઘણી આસન થઈ ગઈ છે. આ ઇન્ટરનેટ ઉપર ઘણા પ્રકારની નોકરી ઉપલબ્ધ છે જેનાથી આપણે ઘર બેઠા પૈસા કમાઈ સાકી છી .
- મોદી સરકાર પણ આવા લોકો ને કઈક આવોજ મોકો દેવા જઈ રહી છે.
- મોદી સરકાર ઘર બેઠા ડેટા એન્ટ્રી ની નોકરી કરવાનો મોકોદે છે. રોજ 3 થી 4 કલાક કામ કરીને તમે મહિને એકસ્ટ્રા કમાય સકો છો.
- આ કામ માં તમારે કાઇપણ રોકાણ કરવાની જરૂર નથી. આના માટે તમારા પાસે ફક્ત કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ.
- કેન્દ્ર સરકારે લખો સરકારી ફાઇલો અને અન્ય કંપનીઓ ની ફાઇલ ને ડિજિટલ બનાવવાનું કામ ચાલું કરી દીધું છે. આ કામ માટે સરકારે એક વેબસાઇટ ચાલું કરી છે જ્યાં તમે પોતે રેજિસ્ટર કરીને આ કામ માં હિસ્સો લઈ સકો છો.
- મોદી સરકારે ડિજિટલ ઈન્ડિયા વેબસાઇટ ચાલું કરી છે. અહી રેજિસ્ટર કરવા માટે તમારી પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આ વેબસાઇટ પર રેજિસ્ટર કરવા માટે તમારે ઈ-મેલ આઇડી અને મોબાઇલ નંબર જેવી જાણકારી નાખવી જોસે.
- રેજિસ્ટર કર્યા પછી તમારા સામે સ્નિપેટ્સ આવસે જે તમારી નીચે દીધેલી કોલમ માં લખવાની રહસે.
- તમે જેટલા સબ્દ ટાઇપ કરસો તેના હિસાબે તમને પૈસા આપવામાં અવસે. આમાં તમે જેટલી જડપ થી ટાઇપ કરસો એની સામે તમને એટલાજ પૈસા આપવામાં અવસે.
- આવી રીતે તમે ડેટા એન્ટ્રી કરીને તમે પૈસા કમાઈ સકો છો. જો તમે ઈચ્છો તો તમે આ પૈસા સરકારે દાન પણ કરી સકો છો.
- આ કામ ચાલું કર્યા પેહલા આ કામ થી જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી લેવી॰
Trending
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો