ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી બઘી એપ ઉપલબ્ધ હોય છે. તેમાથી ઘણી એપ ફ્રીમાં ડાઉનલોડ થાય જાય છે જ્યારે બીજી ઘણી એપ એવી હોય છે કે તેને પેડ કરી ને આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.

આપણે પણ આવી ઘણી એપને ફ્રીમાં ડાઉનલોડ કરવા ઇચ્છતા હોયે છીએ સાથે એવી ઘણી કંપનીઓ પણ છે જે ફ્રીમાં આવી એપ યુઝ્સ કરવા માટે આપતા હોઈએ છીએ. પરતું તેના માટે તમારે ઘણા સેટિંગ કરવા પડે છે. તો ચાલો જાણીએ તેના વિષે.

સેટિંગ કરવા માટે તનરે મેનુંમાં જઈને સિક્યોરિટી માં જઈને unknown sourcesને ઓન કરી દો. હવે તમે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.