યુવક હોય કે યુવતી જો તેનુ કદ સામાન્ય કરતા ઓછુ હોય તો તેમના માતા પિતાને સતત ચિંતા સતાવતી રહે છે. જો કે એવું માનવામાં આવે છે કે ચોક્કસ ઉંમર સુધી જ લંબાઇ વધતી હોય છે પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી.
સૌથી પહેલા રોજીંદા આહારમાં બ્રોકલી, કોબી, કઠોળ, સરગવો, દૂધનો સમાવેશ કરવો બજારમાં આમળા પણ આવવા લાગ્યા છે જેને ખાવાથી પણ ફાયદો થાય છે.
આ સિવાય ગાયના દૂધમાં ગોળ ઉમેરીને પણ ઉપયોગમાં લઇ શકાય છે નિયમિત રીતે એક ગ્લાસ દૂધમાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગોળ ઓગાળી અને સવારે ખાલી પેટ પી લેવુ, આ ઉપાય ૨ થી ૩ માસ સુધી કરવાથી લંબાઇમાં વધારો નોંધાશે.