સુંદર દેખાવવું દરેક લોકોની ઇચ્છો હોય છે. ઘણી બધી છોકરીઓ પોતાની ખૂબ સુંદર દેખાવવાની ચાહત પૂરી કરવા માટે બ્યૂટી ટ્રીટમેન્ટનો સહારો પણ લે છે, પરંતુ તેમ છતાં મોઢા પર વધારે ફરક જોવા મળતો નથી. કેટલીક વખત આપણી નજીક કેટલીક એવી ચીજો હોય છે, જે આપણી સ્કીનને નુકસાન પહોંચાડે છે.
ઠંડીમાં હીટર અને ગરમીમાં AC :
ઠંડીમાં હીટર અને ગરમીમાં ACનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એની સ્કીન પર ઘણી અસર પડે છે. હીટરમાંથી નિકળનારા રેન્જ સ્કીનને ડ્રાય બનાવી લે છે. સાથે એનાથી સ્કીન પર કરચલી જોવા મળે છે.
ચિંગમ :
મોટાભાગના લોકો પોતાના ખાલી સમયમાં ચિંગમ ચાવવાનો શોખ હોય છે. પરંતુ એના વધારે ઉપયોગથી સમય કરતાં પહેલા વૃદ્ધ દેખાઇ શકો છો કારણ કે એનાથી ફેશિયલ મશલ્સનો ઘણો ઉપયોગ થાય છે. જેના કારણે સ્કીન ધીરે ધીરે સ્કિન ઇલાસ્ટિટી ખોઇ બસીએ છીએ.
ફોન :
ફોન તમારા માટે જરૂરી છે પરંતુ તમે ટેવ બનાવશો નહીં કારણ કે એમાંથી નિકળતા રેડિએશન તમારી સ્કીનમાં ડાર્ક સ્પોર્ટે, અને ટેનિંગ કારણ બને છે.
ફેબ્રિક વાળા તકિયા :
તકિયાના કવરના ફેબ્રિકથી તમારા વાળને અને સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. એના માટે કોટન ફેબ્રિક વાળા તકિયાના ઉપયોગથી બચો.
LED લાઇટ :
તમારા ઘરમાં રહેલી LED લાઇટ તમારી સ્કીનને નુકસાન પહોંચાડીને કરચલીઓનું કારણ બને છે. એમાંથી નિકળતી લાઇટ સૂરજની કિરણોની જેમ જ તમારી સ્કીનને નુકસાન પહોંચાડે છે.