દુનિયાભરમાં એવી ઘણી અજીબો ગરીબ જગ્યા છે. જેના વિશે જે આપણા જાણતા પણ નથી. આજે આપણે જાણશું એક એવા મંદિર વિશે જે આખુ બનેલું છે. બીયરની ખાલી બોતલનું.
થાઇલેન્ડમાં એક એવું મંદિર છે જે બીયરની ખાલી બોતલનું બનેલું છે. સ્થાનીય લોકોનું કહેવાનું છે કે તેમાં તેમની ભાવના જુડી હોય છે ત્યારે અમુક લોકોઆ મંદિરના લીધે હેરાન છે.
મંદિર નિર્માણની યોજના :૮૦ના દાયકામાંના મધ્યમાં એક બૌધ્ધભીક્ષુના મનમાં બીયરની ખાલી બોતલના મંદિરનું નિર્માણ વિચાર આવ્યો હતો. તો આ વિચારની તેણે તેમના કેન્દ્રના ઘર જોઇને આવ્યો હતો. તેમના ફ્રેન્ડસ બીયરની ખાલી બોતલથી ઘર સજાવતો હતો. આ વિચારની લોકોએ ઘણો જ પસંદ આવ્યો હતો. અને તેમના ઘણી મોટી સંખ્યામાં ખાલી બોતલોનું દાન કર્યુ હતું.
આ બૌધ્ધ ભીક્ષુએ અલગ-અલગ આકાર અને બ્રાંડની કરોડો બોતલ લઇ મંદિરનું નિર્માણ કર્યુ હતું. ભીક્ષુની મહેનત અને આ અનોખો આઇડિયાના લીધે આ મંદિરનું નિર્માણ થયું જે આજે પર્યટકોમાં ઘણુ જ પ્રસીધ્ધ છે.
આ મંદિર આખુ ખાલી બોતલોનું બનેલું છે. મંદિરના કાચ પળા આ બોતલના બનેલા છે.
આ મંદિરમાં બુધ્ધની બે વિશાળ મૂર્તિ પણ છે. આ મૂર્તિઓને ખાલી બોતલથી નઇ પરંતુ સુનહરે રંગના મોજેક કાંચથી બનેલો છે.