તમે એ વાતને લઇને ક્ધફયુઝ છો કે તમારા લુક વધુ કઇ રીતે સ્ટાઇલીશ અને ગ્લેમરસ બનાવો તો હવે ક્ધફયુઝ થવાની જ‚ર નથી અપનાવો આ લુક જે તમને સ્ટાઇલિશ સાથે ગ્લેમરસ લુક આપશે.

– કોલ્ડ શોલ્ડર ટોપ

આ ખાસીયતએ છે કે તે દરેક પ્રકારની બોડી પર પરફેક્ટ આવે છે આ ટોપ અને ટ્રાઉઝર, શોટ સ્કર્ટ કે પ્લાજો સાથે પહેરી શકો છો.

– ઓફ શોલ્ડર ટોપ.

ઓફ શોલ્ડર ટોપ તમે કોઇ પણ બોટસ સાથે પહેરી શકો છો. આ ટોપ તમને એક અલગ જ સ્ટાઇલીશ લુક આપશે.

– વન શોલ્ડર ડ્રેસ

કોઇ પણ પાર્ટી કે ફંક્શન માટે આ ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. આ ડે્રેસ સાથે ઓછી જ્વેલરી અને ઓછો મેકઅપ કરો આ ડે્રેસ તમને અલગ જ લુક આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.