Share Facebook Twitter WhatsApp પેટ્રોલ ડીલર્સ એસોસિએશનની માંગણી છે કે દરરોજ બદલાતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે તેમને ખુબજ મોટા નુકશાનનો શામનો કરવો પડયો છે.એમનું કહેવું છે કે દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવાની માંગ કરવામાં આવી છે. આ સિવાય ૧૨જુલાઈના રોજ ખરીદ વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવવાની માંગ ૧૬ જુનથી ૧ જુલાઈ સુધી પેટ્રોલ ડીલર્સ એસોસિએશનને 2000 કરોડનું નુકશાન થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં છે. દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન આવતીકાલ એટલેકે 5જુલઈના રોજ સમગ્ર ભારતમાં ખરીદ વેચાણ પર રોક લગાવવામાં આવી છે. gujarat INDIA