આપણે કેટલીય વખત ઇન્દ્રધનુષ જોયું હશે.આ ઇન્દ્રધનુષને જોઈને દરેક વ્યક્તિના મનમાં એક વિચાર આવે છે કે આ ઇન્દ્રધનુષના સાત રંગ ક્યાથી આવ્યા છે. ખાસકરીને બાળકો ઇન્દ્રધનુષને જોઈને ખૂબ ખુશ થાય છે.વર્ષાદની ઋતુમાં ઇન્દ્રધનુષ વધુ જોવા મળે છે. જો તમારે ધરતી પર જ ઇન્દ્રધનુષ જોવા માગો છો.
તમે પણ ધરતી પર ઇન્દ્રધનુષ જોવાનો અનુભવ કરી શકો છો.આ ઇન્દ્રધનુષ પેરુ અને પશ્ચિમ ચીનના પર્વતોમાં બનેલ છે.આ પર્વતો સાત રંગોથી બનેલા હોવાથી તે ઇન્દ્રધનુષનો અનુભવ કરાવે છે.આ પર્વતનું નામ ઔસજેતે છે.આ પર્વત બધાનું ધ્યાન પોયની તરફ આકર્ષીત કરે છે.
આ પર્વતને ઇન્દ્રધનુષના નામથી પણ ઓળખાય છે. આ પર્વત માં કોઈ માણસે નહીં પરંતુ આ પર્વતને સાત રંગ કુદરતની કરિશ્મા છે.જો તમે ધરતી પર ઇન્દ્રધનુષને જોવા માગો છો તો તમે તમારા પરિવાર સાથે પેરુની ટ્રીપ પ્લાન કરી શકો છે.