લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સ્ત્રીઓને મહેંદી કરવાનો અનોખો ચસ્કો હોય જ છે. તેમાં પણ આજ-કાલ એટલી બધી મહેંદી ડિઝાઇનની પેટર્ન આવી ચુકી છે કે જે તમને ખૂબ જ એકસ્ટ્રાઓર્ડીનરી લુક આપશે તો આ મહેંદી દ્વારા તમે પણ દેખાઇ શકો છો ગ્લેમરસ.
– જો તમે જાડા હોય તો તમને એરેબિક ડિઝાઇનથી ર્ગોઝીયસ લુક મેળવી શકો છો.
– જો તમને થોડીક જ મહેંદી કરવી ગમતી હોય તો ટ્રેન્ડી શોર્ટ ડિઝાઇન તમારા માટે યોગ્ય વિકલ્પ છે.
– આ ઉપરાંત તમે અનારકલી પણ કરી શકો છો તેમાં તમારે માત્ર એક જ ડિઝાઇનર સર્કલ કરવાનું રહેશે જે અમેઝિંગ લુક્સ આપશે.
– આજકાલ મેચિંગ મહેન્દીનો પણ ટ્રેન્ડ છે તમે બંને હાથને સાથે રાખો તો કંઇક સરસ ડિઝાઇન બને માટે તમે આ પણ ટ્રાય કરી શકો છો.