શું તમે સુંદર દેખાવા માટે મેકપની મદદ લો છો. કોઈ ખાસ પ્રશગમાં મેકઅપ કરવો એ સામાન્ય વાત છે. પરંતુ અમુક યુવતીઓ રોજ મેકઅપ કરતી હોય છે. મેકપને સાચી રીતે કરવામાં આવે તો ત્વચાને વગું નુકશાન નથી થયું પરંતુ જો મેકપનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે તમારી ત્વચાને જલ્દી ખરાબ કરી શકે છે.

આ ઉપરાંત એકપની ક્વોલિટી પર પણ આધારિત છે કે તે તમારી ત્વચાને કેટલું નુકશાન પહો ચડી શકે છે. દરરોજ મેકઅપ કરવાથી ત્વચાની પ્રાકૃતિક ચમક જતી રહે છે. તો ચાલો જાણીએ મેકપથી થતાં નુકશાન વિષે…

  • જે યુવતીઓ રોજ આંખમાં કાજલનો ઉપયોગ કરે છે તેમની પાપણ ઓછી થવા લાગે છે.
  • જે યુવતીઓ આઈ મેકપનો વઘુ ઉપયોગ કરે છે તેમની આંખ જલ્દી ડ્રાઈ થઈ જાય છે અને તેમની આંખોમાં હમેશા જલન અને આંખ વજન વળી લાગે છે.
  • વઘુ મેકઅપ કરવાથી ઘણી પ્રકારની એલર્જી થઈ શકે છે.

આથી વઘુ પડતાં મેકપનો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા નુકશાન થાય છે. આથી દરરોજ મેકઅપ કરવાથી સ્વસ્થને નુકશાન થાય આથી રોજ મેકઅપ કરવાનું ટાળવું જોઈએ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.