પોતાના અભિનય કુશળતા માટે જાણીતા પ્રતિક ગાંધીએ તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેતાને ફોર્મલ પોશાકમાં, ટ્રેન્ડી ચશ્મા, સારી રીતે માવજત કરેલા વાળ અને કોફી કલરના બુટમાં જોઈ શકાય છે. પ્રતિકની ફેશન સેન્સ અને લુક કેરી કરવાના કોન્ફિડન્સે તેના ફોલોઅર્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Snapinsta.app 435317009 1090420485525308 7800246354984411394 n 1080 Snapinsta.app 435317022 1433316770653292 2896936499079137385 n 1080 Snapinsta.app 435338652 819037846720063 1554985386119581622 n 1080 Snapinsta.app 434880699 3114380992031935 88908260567433379 n 1080 Snapinsta.app 435256987 733406395640404 4919328312161762332 n 1080 Snapinsta.app 435260573 440646571695707 5364049787647866657 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.