ઘણી વખત તમે ટીવીની જાહેરાતોમાં જોયું હશે કે કોન્ડોમ હમેશા ફ્લેવર અથવા તો વિવિધ પ્રકારના રંગ સાથે જે દર્શાવવામાં આવતા હોય  છે, લાલ, પીળા એમ રંગીન ફ્લેવર સાથેના કોન્ડોમ બજારમાં મળી રહે છે. જોકે આ રંગ બેરંગી કોન્ડોમ પાછળ ખુબજ રોચક વાત રહેલી છે.

condomsWPહકીકત એવી છે કે કોન્ડોમજ નહીં દરેક વસ્તુમાં આપણને રંગો પસંદ હોય છે, પણ રંગો આપના જીવનમાં , રાશિ અને વ્યક્તિત્વ પર અસર કરે છે તેમજ કોન્ડોમનો કલર સેક્સ લાઇફ પર અસર કરે છે , એક બ્રિટિશ વ્યક્તિએ કરેલા અભ્યાસ મુજબ સામે આવ્યું હતું કે રંગોને કારણે અંગત જીવનમાં નિખાર લાવે છે .

જે લોકોના બેડરૂમનો રંગ નારંગી હોય તે પતિ પત્નીમાં પ્રેમ સંબંધો સારા રહે છે અને બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે બેડરૂમનો કલર પર્પલ રાખવાથી શારીરિક સુખમાં સંતોષ મળે છે . અને સેક્સ લાઇફ હેલ્થી રેવતી માનસિક તણાવ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં પણ શાંતી રહે છે.

આ ઉપરાંત સેક્સ લાઇફને વધુ રસપ્રદ બનવવા માટે સુતરાઈ ચાદરને બદલે મુલાયમ સિલકની ચાદરનો ઉપયોગ કરો  આમ કરવાથી રોમાન્સ જળવાય રહે છે આમ રંગો દરેક સ્થળે ઉપયોગી બને છે. માટેજ રંગ બિરંગી કોન્ડોમ બનાવમાં આવે છે જેથી પ્રેમ સંબંધો મજબૂત બને અને સેક્સ લાઇફ પણ સુખમય રહે.

c5012 lovers hands romantic bed hold love affection deep

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.