આપણે વધારે ભાગે હોટલમાં સમય પાસ કરવા માંગતા હોઈએ છીએ.અત્યારે અમે જે હોટલ વિષે કહી રહ્યા છીએ તેને જાણી તમે દંગ રહી જાસો.આ હોટેલ એટલી વિચિત્ર છે કે અહિયાં રહેવા માટે અગાઉથી બુકીંગ કરાવું પડે છે.
જોર્ડનમાં બની મિનિ હોટેલ કોઈ પથ્થર કે ઈંટ થી નથી બની પણ ફોર વ્હીલ ગાડી છે જેને હોટેલનું રૂપ આપવમાં આવ્યું છે.
ચાર વ્હીલ વાળી ગાડીમાં હોટેલ છે.તમને આ સાંભળીને કઈક અલગજ લાગ્યું હશે..પણ આ હકીકત છે.જોર્ડનમાં એક વ્યક્તિએ પોતાની કારમાંજ હોટેલ બનાવી દીધી છે.અને લોકો બુકીંગ માટે પડાપડી કરે છે.દુર દુરથી આવેલા પ્રવાસીને રાતનો સમય પસાર કરોહોય માટે અહિયાનું બુકીંગ ફૂલ રહે છે.
આ હોટલમાં એક રાત રોકવાના ૫૬ ડોલર લેવામાં આવે છે.